નાનાની મોટાઈન (સમાજની સુગંધ-પોઝિટિવ સ્ટોરીઝ પાના:49-50) નાના લોકો કેટલા મોટા હોય છે તેની આ વાત છે. હું અમદાવાદમાં રહું છું. એક વખત ઑફિસ આવવા હું ઑટોરિક્ષામાં બેઠો. રિક્ષાચાલક ઉદાસહોય તેવું મને લાગ્યું.સ્વભાવગત મેં પૂછ્યું…”કેમ મૂડમાં નથી ? ભાભી સાથે…