Blog Archives

મંત્રીશ્રીની વિનમ્રતા-સાદાઈ/વી.ટી. આચાર્ય

અખંડ આનંદ,એપ્રિલ2021 આશરે 50 વર્ષ ઉપરની બીના છે. જ્યારે હું રાજકોટ ગોંડલ રોડ ઉપર આવેલ કૈવલ્ય્ધામમાં રહી કોલેજનો અભ્યાસ કરતો હતો ત્યારે દેવીપ્રસાદ ડી.ટી.આચાર્ય અમદાવાદમાં ઘીકાંટા કોર્ટમાં ન્ય્યાયાધીશ હતા.     આ દરમિયાન દૈનિક પેપરમાં સમાચાર વાંચ્યા કે અમુક કેસમાં રાજ્યના

Posted in miscellenous

કબીર

તોકો પીવ મિલેંગે ઘૂંઘટ કા પટ ખોલ રે. ઘટ ઘટ મેં વહ સાંઈ રમતા કટુક વચન મત બોલ રે. ધન જોબન કો ગરબ ન કીજૈ જૂઠા પંચરંગ ચોલ રે સુન્ન મહલમેં દિયના બારિ લે આસા સોં મત ડોલ રે. જોગ

Posted in miscellenous

બીજું હું કાંઈ ન માગું/ બાદરાયણ

બીજું કાંઈ હું ન માગું//બાદરાયણ(ભાનુશંકર વ્યાસ)  આપને તારા અંતરનો એક તાર. બીજું હું કાંઈ ન માગું: સુણજે આટલો આર્ત તણો પોકાર, બીજું હું કાંઈ ન માગું: તુંબડું મારું પડ્યું નકામું, કોઈ જુએ નહીં એના સામું; બાંધીશ તારા અંતરનો ત્યાં તાર,

Posted in miscellenous

હરિ, હું તો એવું જ માગુંમોત !  એવું જ માગું મોત, હરિ, હું તો એવું જ માગુંમોત ! આ થયું હોત  ને  તે થયું હોત, અંત સમે એવા ઓરતડાની હોય ન ગોતાગોત ! હરિ, હું તો એવું જ માગું મોત

Posted in miscellenous

ઈતના તૂ કરના સ્વામી, જબ પ્રાણ તનસે નિકલે;

ગોવિંદ નામ લેકર,ફિર પ્રાણ તનસેનિકલે. ટેક તેરા નામ  નિકલે મુખસે,મેરા પ્રાણ નિકસે સુખસે;    બચ જાઉં ઘોર દુ:ખસે,જબ પ્રાણ0    ઈતના01 શિર મોર કા મુગટ હો,મુખડે પે કાલી લટ હો: યેહિ ધ્યાન મેરે ઘટ હો, જબ પ્રાણ0    ઈતના02 શ્રી ગંગાજી કા

Posted in miscellenous

રામનારાયણપાઠક ‘શેષ’

પરથમ પરણામ મારમ માતાજીને કહેજો રે માન્યું જેણેમાટીને રતંન જી; ભૂખ્યાં રહી જમાડ્યા અમને,જાગીઊંઘાડ્યા, એવાં કાયાનાં કીધલાં જતંનજી. બીજા પરણામ મારા પિતાજીને કહેજો રે ઘરથી બતાવી જેણે શેરી જી; બોલી બોલાવ્યા અમને , દોરી હલાવ્યા ચૌટે, ડુંગરે દેખાડી  ઊંચે દેરી

Posted in miscellenous

ઈસુને પગલે

જે કાંઈ સાંભળીએ કે માનતા હોઈએ તે બધું બીજાને કહેવાની ઉતાવળ ન કરવામાં ડહાપણ છે. જાણે કે આજે જ મૃત્યુ  આવવાનું હોયએમ માનીને તમારું દરેક કાર્ય ને દરેક વિચાર કરો.     જો આપણે  શરૂઆતમાં  આપણા પોતા પ્રત્યે જરા વધારે કઠણ

Posted in miscellenous

હરિકીર્તન ની હેલી,

હેલી/વેણીભાઈ પુરોહિત ભજનયોગ/ સંકલન: સુરેશ દલાલ હરિકીર્તનની હેલી રે મનવા !    હરિકીર્તન ની હેલી, ધ્યાન ભજનની અરસપરસમાં જાગી તાલાવેલી, ધામધૂમ નર્તન અર્ચનનીસતત ધૂન મચેલી ; રે મનવા !  હરિકેર્તનની હેલી. મારા જીવનના ઉપવનમાં વિધવિધ પુષ્પિત વેલી, મારે મન તો

Posted in miscellenous

લાજ ન રહીએ/અખો

/ભજનયોગ/સંકલન;સુરેશ દલાલ લાજ ન રહીએ,સહીએ ઐસા લાગ ગયા ના આવે રે! નીડર હોકર જે જઈ લાગે, સો શામ અનેરા પાવે રે! ગલે બાંહો કા સુખ જ્યૂનૂં નહીં દેખ્યા, સો આહાર ફરે  બુધ્ય્હીણી રે ચતુરપણાં મૂરખ હોય નીમડ્યાં. જો તું બાત

Posted in miscellenous

ભજન કરે તે જીતે// મકરંદ દવે//ભજનયોગ

સંકલન: સુરેશ દલાલ/પાના-1 અને 2 વજન કરે તે હારે રે મનવા ! ભજન કરે તે જીતે.તુલસીદલથી તોલ કરો તો બને પવન-પરપોટો, અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો. આ ભારેહળવા હરિવરને મૂલવવા શી રીતે? એક ઘડી તને માંડ મળી છે

Posted in miscellenous
વાચકગણ
  • 605,433 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 273 other followers

તારીખીયું
ઓગસ્ટ 2021
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો