ઇ.સ. ૧૯૧૭માં બાતક મિયાંએ મહાત્મા ગાંધીની હત્યાનું કાવતરું નિષ્ફળ બનાવ્યું હતું-(એજન્સી ગુજરાત ટુડે 24જાન્યુ.2010) પૂર્વ ચંપારણ,તા.ર૪. જો બાતક મિયાં ન હોત તો ભારતનો ઇતિહાસ અલગ જ હોત. ૧૯૯૬માં અભિનેતા ફારૂક શેખે તેમના પરિવારને લખેલા પત્રમાં આ પ્રમાણે લખવામાં આવ્યું હતું.…