A.UPVANJAN17 28/12/2017 સંભારણા//જોરાવરસિંહ જાદવ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ રાજની રૈયત સાથે ગરબીની રમઝટ બોલાવી (આનંદ-ઉપવન જાન્યુઆરી 2017/પાના 17થી 19) મારું માદરે-વતન (માતૃભૂમિ) ભાવનગર છે, એટલે મારા ગામની વાત કરતાં છાતી ગજગજ ફૂલે છે.-ગોપાલ પારેખ ભારતની ધરતી માથે આઝાદીના અજવાળાં ઊતર્યાં ઈ…