સમજુ બાળકી//લોકગીત સમજુ બાળકી જાય સાસરે વચન માડીનું ધ્યાનમાં ધરે, શ્વસુર પક્ષમાં લાજથી રહી કસૂર કામમાં કીજીએ નહીં પરઘરે વધુ બેસવું નહીં. ઘર તણી કથની કહેવી નહીં. દિયર-જેઠ શું થોડું બોલવું અદબળાં રહી નિત્ય ચાલવું હઠ કરી કશું માગવું નહીં.…
સમજુ બાળકી//લોકગીત સમજુ બાળકી જાય સાસરે વચન માડીનું ધ્યાનમાં ધરે, શ્વસુર પક્ષમાં લાજથી રહી કસૂર કામમાં કીજીએ નહીં પરઘરે વધુ બેસવું નહીં. ઘર તણી કથની કહેવી નહીં. દિયર-જેઠ શું થોડું બોલવું અદબળાં રહી નિત્ય ચાલવું હઠ કરી કશું માગવું નહીં.…
કાસમ, તારી વીજળી “રઢિયાળી રાત ” સંપાદક—ઝવેરચંદ મેઘાણી બ્રૂહદ આવ્રૂત્તિ 1997, પાનું ક્રમાંક 280 થી 282 [‘વીજળી’ નામની આગબોટ એની અગિયારમી મુસાફરીમાં કચ્છ અંજારથી મુંબઇ જતાં, રસ્તામાં મ્હુવાની નજીક ડૂબી ગઇ, તેનું આ કરુણ બયાન છે. રાવણહથ્થાવાળા નાથાબાવાઓ તો આ…
કાનજી ને કહેજો કે***જયંત પાઠક***સમર્પણ 05/01/1963 કાનજીને કહેજો કે આવશું, બળ્યા ઝળ્યા અમે બોલીએ તેમાંવાંકું શું પાડવું તમારે! કુંજોમાં ઘૂમનારા ક્યાંથી જાણો તમે માથે શું વીતે અમારે? પળની ન મળે નવરાશું…. કાનજી ને…. મનનો મારગ એક, તનનો દૂજેરો, લાજમહીં અટવાતી…
GDPLUSTHREE ગીતાધ્વનિ(ભગવદ્ ગીતાનો સમશ્લોકી અનુવાદ)/કિશોરલાલ મશરૂવાળા અને અનાઅસક્તિયોગ/ગાંધીજીનો સંગમ અધ્યાય ત્રીજો કર્મયોગ આ અધ્યાય ગીતાનું સ્વરૂપ જાણવાની કૂંચી છે એમ કહેવાય. તેમાં કર્મ કેમ કરવું અને કયું કરવું, તથા ખરું કર્મ કોને કહેવું જોઇએ તે સ્પષ્ટ કર્યું છે. અને…
GDPLUSTWO અધ્યાય 2 જો જ્ઞાન અને યોગનું તત્ત્વ 2.સાંખ્ય—યોગ મોહને વશ થઇ મનુષ્ય અધર્મ ધર્મ માને છે,મોહને લીધે પોતીકા અને પારકા એવો ભેદ અર્જુને કર્યો. એ ભેદ મિથ્યા છે એમ સમજાવતાં શ્રીકૃષ્ણ પ્રથમ દેહ અને આત્માની ભિન્નતા બતાવે છે,…
GITA-DHWANI ગીતાધ્વનિ(ભગવદ્ ગીતાનો સમશ્લોકી અનુવાદ)/કિશોરલાલ મશરૂવાળા અને અનાઅસક્તિયોગ/ગાંધીજીનો સંગમ અધ્યાય 1 લો અર્જુન-વિષાદ-યોગ// અર્જુનનો ખેદ- સારું શું અને માઠું શું એ જાણવાની ઇચ્છા સરખો જેના મનમાં ન થાય તેની પાસે ધર્મની વાતો શી? ધર્મજ્જ્ઞાસા વિના જ્ઞાન મળે નહીં.…
અલ્લક દલ્લક***બાલમુકુંદ દવે અલ્લક દલ્લક, ઝાંઝર ઝલ્લક, રઢિયાળો જમનાનો મલ્લક, એથી સુંદર રાધા ગોરી, મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક ! આભે પૂનમ ચાંદ ઊગ્યો છે, રાસ ચગ્યો છે છમ્મક છમ્મક ! ગોપી ભેળો કાન ઘૂસ્યો છે, ઢોલક વાગે ઢમ્મક ઢમ્મક !…
રાધાજી દ્વારકામાં રાધાજી ક્રૂષ્ણથી વિખૂટા પડ્યા બાદ વરસો પછી પોતાના પ્રિયતમને મળવા દ્વારકા પ્રભુને મહેલે ગયા, મહેલના દરવાનો તેમના અલૌકિક તેજથી અંજાઇ ગયા, કોઇને પણ તેમને અટકાવવાનું સૂઝયું નહીં, એક દરવાને દોડીને પ્રભુને સમાચાર આપ્યા કે પોતાને રાધા તરીકે ઓળખાવતી…
શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં? એણે જીભે તો રાખ્યા’તા રામને ! એક પછી એક બોર ચાખવાનું નામ લઇ, અંદરથી ચાખ્યા’તા રામને. શબરીએ બોર…….. બોર બોર ચૂંટતા કાંટાળી બોરડીના કાંટા જરૂર એને વાગ્યા હશે, લાલ લાલ લોહીના ટશિયા ફૂટીને પછી…
KABEER સાધો સહજ સમાધ ભલી./કબીર સાધો સહજ સમાધ ભલી. ગુરુપ્રતાપે જા દિનસે લાગી, દિન દિન અધિક ચલી. જહં જહં ડોલૌં સો પરિકરમા, જો કછું કરૌં સો સેવા; જબ સોવૌં તબ કરૌં દંડવત્ , પૂજૌં ઔર ન દેવા. કહૌં સો નામ,…