ચાલો, આજે ‘ગઝલ’ની દુનિયામાં ડોકિયું કરી મોજ માણીએ. (1) ખુશ્બૂમાં ખીલેલાં ફૂલ હતાં. ઊર્મિમાં ડૂબેલા જામ હતાં, શું આંસુનો ભૂતકાળ હતો—શું આંસુનાં પણ નામ હતાં ? થોડાક ખુલાસા કરવા’તા થોડીક શિકાયત કરવી’તી, ઓ મોત જરા રોકાઈ જતે, બેચાર મને…
ચાલો, આજે ‘ગઝલ’ની દુનિયામાં ડોકિયું કરી મોજ માણીએ. (1) ખુશ્બૂમાં ખીલેલાં ફૂલ હતાં. ઊર્મિમાં ડૂબેલા જામ હતાં, શું આંસુનો ભૂતકાળ હતો—શું આંસુનાં પણ નામ હતાં ? થોડાક ખુલાસા કરવા’તા થોડીક શિકાયત કરવી’તી, ઓ મોત જરા રોકાઈ જતે, બેચાર મને…
TARPAN-TWO49 અણમોલ ભેટ તર્પણ -2//આશાવીરેન્દ્ર (પ્રકાશક: યજ્ઞ પ્રકાશન, ભૂમિપુત્ર, હુજરતપાગા વડોદરા 390001) [પાના:49 થી 51] એક તો ભર ઉનાળાનો સમય ને ઉપરથી ઠાંસોઠાંસ ભરાયેલો ટ્રેનનો ડબ્બો. ચારે બાજુ ઘોંઘાટ અને એકબીજા પર ખડકાયેલા લોકોના પરસેવાની…
મીસ્ડ કૉલ તર્પણ -2//આશાવીરેન્દ્ર પ્રકાશક: યજ્ઞ પ્રકાશન, ભૂમિપુત્ર, હુજરતપાગા વડોદરા 390001 (પાના: 43 થી 46) પ્રિયાને આ કોર્પોરેટ કૉલેજમાં રિસેપ્શનીસ્ટ તરીકે રહ્યાને ચાર દિવસ જ થયા છે. હજી શરૂઆત છે એટલે વાતાવરણ સાથે બરાબર ગોઠવાઈ નથી શકી. પણ…
તર્પણ -2//આશાવીરેન્દ્ર પ્રકાશક: યજ્ઞ પ્રકાશન, ભૂમિપુત્ર, હુજરતપાગા વડોદરા 390001 (પાના: 40 થી 42) આચરણ અમારે ત્યાં ઘરકામ કરવા આવતી શાંતિબાઈ મોટે ભાગે દર શનિવારે પોતાની પાંચ-છ વર્ષની દીકરી નીનાને પણ સાથે લઈ આવતી, કેમ કે શનિવારે નીનાની…
તર્પણ -2//આશાવીરેન્દ્ર પ્રકાશક: યજ્ઞ પ્રકાશન, ભૂમિપુત્ર, હુજરતપાગા વડોદરા 390001 સાચનો સાથ હું તો રહ્યો એક ઘોડો. મારે વળી નામ-ઠામ શું?તે છતાં નામ આપવું જ હોય તો ગમે તે આપો-ટોની, રૉકી,રાજા—નામ ભલે કોઈ પણ હોય પણ…
બારમો અધ્યાય ભગવદ્ ગીતા એટલે….//શ્રી સુરેશ દલાલ શ્રધ્ધાની ભૂમિમાં લગનીનું વૃક્ષ ગીતાનો બારમો અધ્યાય અત્યંત મહત્ત્વનો ગણાય છે.અહીં ભક્તયોગની વાત છે. રસ્તાઓ અનેક હોય છે પણ પહોંચવાનું તો એક જ ઠેકાણે છે.જ્ઞાનનો રસ્તો, કર્મનો રસ્તો અને ભક્તિનો રસ્તો.સમગ્ર…
અમૃત અને ઉદ્યમ/ગોપાલદાસ પટેલ (મિલાપની વાચનયાત્રા-1955) [પાના: 05 થી 11] કોઈપણ મીઠી કે ગળી વસ્તુને વખાણવી હોય, તો લોકો કહે છે કે, ‘મીઠું મધ જેવું’ સામાને શાંતિ અને સુખ આપે એવા બોલને પણ ‘મીઠા મધ જેવા બોલ’ કહે…
(મિલાપની વાચનયાત્રા-1955) [પાના: 87 -88] શ્રીમતીનાં સાસુ/વિનોદિની નીલકંઠ સુમિત્રાબહેનને બે દીકરા અને એક દીકરી. પૈસેટકે તે બહુ સુખી છે. મોઢા ઉપરથી તો સાવ રુઢિચુસ્ત જણાય. છૂંદણાંથી આખા બન્ને હાથ કોચી કાઢેલા છે. પણ તેમનું માનસ અજબ પ્રગતિશીલ છે. આ વીસમી…
રઢિયાળી રાત(બૃહદ આવૃત્તિ) સંપાદક: ઝવેરચંદ મેઘાણી માંથી કેટલીક રચનાઓ (મણકો :ત્રીજો) (પાનું: 280) કાસમ, તારી વીજળી [ ‘વીજળી’ નામની આગબોટ એની અગિયારમી મુસાફરીમાં કચ્છ અંજારથી મુંબઈ જતાં , રસ્તામાં મહુવાની નજીક ડૂબી ગઈ. તેનું આ કરુણ બયાન છે.રાવણહથ્થાવાળા નાથબાવાઓ તો…