LOKMILAP SMARANIKA JULY લોકમિલાપ-સ્મરણિકા 1990 પ્રકાશકની નોંધ: આ ‘સ્મરણિકા’ આમ તો યાદગાર કાવ્ય-પંક્તિઓ અને પ્રેરક સુવિચારોનો એક સંચય છે. તેનું સ્વરૂપ ડાયરી જેવું રાખ્યું છે.જેથી વરસના દરેક પ્રભાતે એક સુવિચાર ને એક કાવ્ય-કણિકા તો આપણે મમળાવી શકીએ, તેનાં લખનારાંઓનું ભાવપૂર્વક…