વજ્રથી કઠોર, પુષ્પથી કોમળ //સોનલ પરીખ [ ‘લાઈફલાઈન’વિભાગ/તેજસ્વિની પૂર્તિ/જન્મભૂમિ બુધવાર તા.29/01/2014] જિંદગીને ટકાવી રાખનારી બાબત કઈ છે? પ્રેમ? સિદ્ધાંત? સમજદારી? કદાચ આ અને બીજી ઘણી બાબતોનું સંયોજન યોગ્ય પ્રમાણમાં થાય ત્યારે જિંદગીને યોગ્ય આકાર મળતો હશે.…