GAUMUTRA AND FARMING સૌજન્ય: મુંબઈ સમાચાર.તારીખ: 19/11/2017 /વિજ્ઞાન વર્લ્ડવિભાગ /હેનરી શાસ્ત્રી/પાનું:5 પાક લેવામાં ગૌમૂત્રનો ઉપયોગ આપણી સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે.માણસજાત પર એના અગણિત ઉપકાર છે.ગાયનું દૂધ પૌષ્ટિક અને ગુણકારી હોવાની સાથે એના છાણનો પણ સારો…