B.SNXP.31 સ્કંધ:3 પરીક્ષિત આખ્યાન “ શ્રીમદ્ ભાગવત સંક્ષેપ ”(સંક્ષેપકર્તા:હસુમતી મહેતા, બી.એ., એમ.એડ.) શુકદેવજી કહે છે” તું જે વંશમાં જન્મ્યો છે તે વંશની કથા હું તને કહું છું.માનવીના જીવનમાં પુણ્ય, પ્રતિષ્ઠા અને પ્રામાણિકતા કીડીવેગે આવે છે અને વિદાય હાથીનાં પગલાંવેગે…