Monthly Archives: જુલાઇ 2008

બોલ વાલમના//મણિલાલ દેસાઇ

બોલ વાલમના//મણિલાલ દેસાઇ (કુમાર સપ્ટેંબર 1964) ઊંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના, ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના. ગામને પાદર ઘૂઘરા વાગે, ઊંઘમાંથી મારા સપના જાગે સપના રે લોલ વાલમના, કાલ તો હવે વડલા-ડાળે ઝૂલશું લોલ, કાલ તો હવે મોરલા

Posted in Uncategorized

ખુદા હાફિજ

ખુદા હાફિજ ! ‘ આ ભવઠાણ ક્યાં આવ્યું?’ ’બહુ દૂર… અહીંથી બહુ દૂર ….જ્યાં ન તો તું કદી આવી શકીશ કે ન હું ફરી અહીં પાછો આવી શકીશ.’ ‘યા અલ્લાહ ! આટલું બધું દૂર ?’ ‘ હા,બહુ દૂર, ઠીક, તો

Posted in Uncategorized

સ્પંદન//સુરંગી

સ્પંદન/”સુરંગી” ડોન કલાર્ક નામના લેખકે આલેખેલો એક નાનકડો પ્રસંગ વાંચવામાં આવ્યો. વાંચતાં વાંચતાં હૃદય રણઝણી ઊઠ્યું અને આંખોના ખૂણા ભીંજાઇ ગયા. આજે એ અનુભૂતિ તમારી સાથે વહેંચવી છે. ભાઇ મારા દિલદાર છે. આ વખતે એમણે મને નાતાલની ભેટ તરીકે કાર

Posted in Uncategorized

વિવેકાનંદ ની કવિતા

** આપણે બધાં બીજી બધીયે ભાંગી નાખીએ મૂર્તિ મારો ભગવાન એવો છે કે એના હાથમાં સ્ફૂર્તિ. આપણું શરીર એ એનું શરીર આપણા પગ તે એના પગ આપણી અંદર-બહાર વસે એ : ચારે બાજુ એનું જગ તમરાં, ભમરા, પતંગિયાં ને એ

Posted in Uncategorized

વૈષ્ણવજનતો…/નરસિંહ મહેતા

વૈષ્ણવ જન તો…/નરસિંહ મહેતા ભજનયોગ/સંપાદક:સુરેશ દલાલ/પાનું 73 વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઇ જાણે રે; પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે; વાચ, કાછ, મન નિશ્ચળ રાખે,

Posted in Uncategorized

પ્રતીક્ષાનું ગીત/મધુમતી મહેતા

બુધવાર આષાઢ સુદી તેરસ 2064 ને 16મી જુલાઇ 2008 ભજનયોગ/ પ્રતીક્ષાનું ગીત/મધુમતી મહેતા સંપાદક:સુરેશ દલાલ/પાનું146-147 મારી પાટીના અક્ષર ભૂંસાય કે રામ તમે આવો ને, મારા ફેરાનાં મીંડાં ઘૂંટાય હે! રામ હવે આવો ને. મારું હોવું અભરખાનું ઝાડ કે રામ તમે

Posted in Uncategorized

લાલ લાલ ચુંદડી//લોકગીત

લાલ લાલ ચુંદડી//લોકગીત લાલ લાલ ચુંદડી રંગાવ મારી માડી સોનાનાં કંકણ ઘડાવ રે, ઘેરદાર ઘાઘરો મંગાવ મારી માડી સેંથે સિંદૂર ભરાવ રે ! બારણિયે ઊભા મારા સસરાજી હસી હસી દીકરી વળાવ રે. જેમ જંગલનાં પંખી રે માડી વ્હાણું વાતાં ઊડી

Posted in Uncategorized

કર્ણ અને કૃષ્ણનું મિલન

મંગળવાર,આષાઢ સુદ બારસ 2064 ને 15મી જુલાઇ 2008 કૃષ્ણ અને કર્ણની મુલાકાત કૃષ્ણ અને માનવ સંબંધો/હરીંદ્ર દવે/પાનુ 93 થી99 કૃષ્ણ વિષ્ટિ (કૌરવો સાથેની નિષ્ફળ વિષ્ટિ)પછી નગરની બહાર જાયછે,ત્યારે કર્ણને પોતાના રથમાં બેસાડે છે.એ વેળા કર્ણ અને કૃષ્ણ વચ્ચે જે સંવાદ

Posted in Uncategorized

કૃષ્ણ અને માનવ સંબંધો/હરીંદ્ર દવે/પાનું 31 અને 32 અર્જુનના સુભદ્રા સાથે લગ્ન અર્હુનના સુભદ્રા સાથેનાં લગ્નનો કૃષ્ણનો નિર્ણય સુભદ્રાના, પોતાના કે યાદવોના હિતને લક્ષમાં લઇ કરાયો ન હતો, અર્જુનના હિતને લક્ષમાં લઇને કરાયો હતો,યાદવો, ખુદ બળરામ પણ અર્જુને સુભદ્રાનું હરણ

Posted in Uncategorized

કૃષ્ણ અને માનવ સંબંધો/હરીંદ્ર દવે-માંથી એક પ્રસંગ

શનિવાર, બારમી જુલાઇ, 2008 ને આષાઢ સુદ દશમ 2064 “કૃષ્ણ અને માનવ સંબંધો”/હરીંદ્ર દવે/” ‘જયદ્રથ વધ’ના પ્રકરણમાંથી એક પેટા પ્રસંગ(પાનું-218 અને 219) કૃષ્ણ અર્જુનના રથને શત્રુસેનામાં(જયદ્રથ ભણી) ધીરે ધીરે એના લક્ષ્ય તરફ જ દોરી રહ્યા છે. રથશિક્ષાં તુ દાશાર્હો દર્શયામાસ

Posted in Uncategorized
વાચકગણ
  • 682,344 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

અન્ય 281 અનુયાયીઓ સાથે જોડાઓ
તારીખીયું
જુલાઇ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો