Monthly Archives: માર્ચ 2018

એક મર્મસ્પર્શી મુલાકાત

  A.ANAND PRASAD અખંડ આનંદપ્રસાદી  (માર્ચ, 2018)/પાનું35  એક મર્મસ્પર્શી મુલાકાત અરૂણના શહીદ થયા બાદ એના પિતા મદનલાલ ક્ષેત્રપાલને અવારનવાર સમાચાર મળતાં કે એક પાકિસ્તાની ઉચ્ચાધિકારીએમનો સંપર્ક  કરવા માગે છે . પણ ત્રણ દશક વીતી ગયા તોય  તેઓ મદનલાલનો સંપર્ક શાધી

Posted in miscellenous

પરથમ પરનામ મારા…….//રામનારાયણ વિશ્વનાથ પાઠક

PARTHAM PARANAAM….// પરથમ પરનામ મારા……. રામનારાયણ વિશ્વનાથ પાઠક   પરથમ પરનામ મારા, માતાજીને  કહેજો રે, માન્યું જેણે માટીને રતનજી; ભૂખ્યાં રહૈ જમાડ્યા અમને, એવા કાયાના કીધલાં જતનજી. બીજા પરણામ મારા, પિતાજીને કહેજો રે, ઘરથી બતાવી જેણે શેરીજી; બોલી બોલાવ્યા અમને,

Posted in miscellenous

ભજન

ભજન ભજમન રામ-ચરણ સુખદાયી જિહિ ચરનન સે નિકસી સુર-સરી સંકર જટા સમાઈ; જટાસંકરી નામ પર્યો હૈ, ત્રિભુવન તારન આઈ ભજમન રામ-ચરણ સુખદાયી   જિહિ ચરનન કી ચરણ-પાદુકા ભરત રહ્યો લવ લાઈ સોઈ ચરણ કેવટ ધોઈ લીને તબ હરિ નાવ ચઢાઈ

Posted in miscellenous

લ્હાણી/નિર્ઝરી મહેતા

A.A.FEB17 લ્હાણી/નિર્ઝરી મહેતા અખંડ આનંદ ફેબ્રુઆરી,2017/પાનું: 13 રવિવારની તો મજા ભારેની ! આવે છાપાં ચચ્ચાર ’દિ આખ્ખો કરી પૂર્તિઓ ઊલટસૂલટ આખર’દિ ઢળ્યેનજર તળે ફરે કોલમ ‘ભાવિના ભેદની ! આજ માનવું –કાલ ન યે માનવું ! લો જી, મરજી મારી, મનમાની

Posted in miscellenous

   સંગમ //બાલમુકુન્દ દવે 1

  SANGAM સંગમ //બાલમુકુન્દ દવે 1 સખી, આપણો તે કેવો સહજ સંગમ  ! ઊડતાં ઊડતાં વડલા-ડાળે, આવી મળે જેમ કોઈ વિહંગમ— એમ મળ્યાં ઉર બે અણજાણ; વાર ન લાગી વહાલને જાગતાં: જુગજુગની જાણે પૂરવપિછાણ  ! પાંખને ગૂંથી પાંખમાં ભેળી, રાગની

Posted in miscellenous

shabari naa bor

SHABARI NAA BOR શબરીના બોર /વિશનજી નાગડા શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં? એણે જીભે રાખ્યા’તા રામને ! એક પછી એક બોર ચાખવાનું નામ લઈ અંદરથી ચાખ્યા’તા રામને, બોર બોર ચૂંટતા કાંટાળી બોરડીના કાંટા જરૂર એને વાગ્યા હશે લાલ લાલ લોહીના

Posted in miscellenous

ઓનરશીપ પર આભ મળ્યું ને લીઝની ઉપર દરિયો રે/ કાવ્ય યાત્રા/ઉદયન ઠક્કર  

Jpr432018 જન્મભૂમિ-પ્રવાસી 04/03/2018/મધુવન પૂર્તિ/પાનું: 4 ઓનરશીપ પર આભ મળ્યું ને લીઝની ઉપર દરિયો રે/ કાવ્ય યાત્રા/ઉદયન ઠક્કર  ગુજરાતી યુવાનો ચારેક દાયકાથી મોટી સંખ્યામાં ગઝલો લખે છે (જે એમને માટે આનંદનો વિષય છે), એમાંના કેટલાક લખવાની કળા પણ જાણે છે(જે આપણા

Posted in miscellenous

HAASYEN SAMAAPAYET નવનીત-સમર્પણ જુલાઈ 2013/પાનું; 138 * પોલીસ ખાતામાં ફોન આવ્યો: લખમન પોલીસખાતાને “મારા પાડોશી અરજણના ખેતરમાં શસ્ત્રો છુપાડ્યાં છે.” બીજા દિવસે પોલીસે આવી આખું ખેતર ખોદી કાઢ્યું. કંઈ ન મળ્યું. તેઓ લખમનને ખખડાવી જતા રહ્યા. લખમન: “અરજણ તારું ખેતર તો ખેડાઈ ગયું. હવે મારા ખેતર માટે ફોન કર.” ******* સીમા: “(રીમાને) કેમ તે ખોટી આંગળીમાં સગાઈની વીંટી પહેરી છે?” રીમા: “મેં ખોટો માણસ પસંદ કર્યો છે !” ******* ”તમારો પુત્ર ખરેખર બહુ જ હોશિયાર છે. “ પરિણામ પત્રકમાં લખ્યું હતું. “પણ, તે આખો વખત છોકરીઓ સાથે રમવામાં વીતાવે છે . છતાં અમે એ આદત છોડાવવા એક નુસખો અજમાવ્યો છે.” માતાએ પરિણામ પત્રકમાં સહી કરી અને ટાંક્યું ‘આ નુસખો કામિયાબ નીવડે તો મને જણાવશો એના પિતા પર અજમાવવા. ******* માણસ: (ભગવાનન) “પ્રભુ ! તમારે માટે અબજો વર્ષ એટલે કેટલું? ” ભગવાન: અબજો વર્ષો મારે માટે ક્ષણ (સેકંડ) સમાન છે. માણસ: ભગવાન ! અબજો ડોલર તમારે માટે કેટલા? ભગવાન: ‘પઈ’ની જેટલા. માણસ: “ મને એક પઈ આપી શકો?” ભગવાન: “એક ઘડીમાં.” ==============================================

haasyen samaapayet નવનીત-સમર્પણ જુલાઈ 2013/પાનું; 138 * પોલીસ ખાતામાં  ફોન આવ્યો: લખમન પોલીસખાતાને   “મારા પાડોશી અરજણના ખેતરમાં શસ્ત્રો છુપાડ્યાં છે.” બીજા દિવસે પોલીસે આવી આખું ખેતર ખોદી કાઢ્યું. કંઈ ન મળ્યું. તેઓ લખમનને ખખડાવી જતા રહ્યા. લખમન: “અરજણ તારું ખેતર

Posted in miscellenous

મોજમાં રે’વું.

MOJ MAA REVU મોજમાં રે’વું, મોજમાં રે’વું મોજમાં રે’વું રે, અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રે’વું રે. સંસાર ખોટો કે સપનું ખોટું સૂઝ પડે નઈ રે, યુગ વિત્યાને યુગની પણ જુઓ સદીયું થઈ ગઈ રે. મરમી પણ ઈનો મરમ ન

Posted in miscellenous

પારક ઘેર/અરવિંદ ગોખલે

PAR KE GHER સુવિચાર/એપ્રિલ-201/પાનું: 29 પારક ઘેર/અરવિંદ ગોખલે રાધી પીઠી ચોળાય તે પહેલાંજ પારકે ઘેર જતી હતી. માણેક, રાધીની મા, પાંગોઠું પકડી એને ખેંચતી હતી. ‘મૂઈ, ઝટ  ઝટ ચાલ અને આમ જો , સારી રીતે વર્તજે, કામકાજ બરાબર કરજે, ગુસ્સે

Posted in miscellenous
વાચકગણ
  • 674,327 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 281 other followers
તારીખીયું
માર્ચ 2018
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો