ભૂલકાંઓની પુસ્તક પ્રીત

કહે છે મા જન્મ આપી ભુલકાને ધરતી ઉપર તો લાવે છે પણ તે ભુલકાને વાતો કરતા જે ભાષા જન્મ થી બોલાય તે માતૃભાષા..
મારી માતૃભાષા ગુજરાતી એટ્લે જે ગુજરાતી બોલે તે સૌ ભાષાથી પહેલા મારા કુટુંબી..
આ ભુલકાને માતૃભાષાનો વધુ પરિચય માતા પછી શિક્ષક કરાવે અને ત્યાર પછી પુસ્તકાલય..
મારી નિવૃતિની આ પળોમાં મને ભુલકા ગમે અને તેમનું જ્ઞાન સંવર્ધન મને ગમતુ કામ તેથી આ વેબ પેજ દ્વારા ગુર્જરીસેવા નો પ્રારંભ કરુ છુ.

27 comments on “ભૂલકાંઓની પુસ્તક પ્રીત
 1. સુરેશ કહે છે:

  નેટ જગતમાં ઉમળકાભર્યું સ્વાગત.

 2. વિવેક કહે છે:

  પ્રિય ગોપાલભાઈ,

  ગુજરાતી નેટ-વિશ્વમાં આપનું ભાવભીનું સ્વાગત છે… બ્લૉગમાં થયેલું પરિવર્તન સુખદ લાગ્યું… બાકી તો સમય જ શીખવતો રહેશે…

 3. હરીશ દવે કહે છે:

  આપના બ્લોગની મારી આ પ્રથમ મુલાકાત છે. આપના બ્લોગના ફ્રંટ પેજ પર આપના નામમાં ભૂલ છે તે ગૂંચવાડો ઊભો કરે છે. તે સુધારી લેશો.

  આપની સાથે સંપર્કમાં રહેવું ગમશે. આપને બ્લોગિંગ અંગે માર્ગદર્શન જોઈએ તો વિના સંકોચે જણાવશો. …

  શુભેચ્છાઓ … હરીશ દવે અમદાવાદ

 4. Vinay કહે છે:

  gopali parikh/parekh bhai aapnu email id aapavaa vinaMtI

 5. chetu કહે છે:

  આપના બ્લોગ પર ગોપી ગીત નો ભાવાર્થ સરસ સમજવા મળ્યો … પુષ્ટી સંપ્રદાય માં ગોસ્વામીશ્રી યદુનાથજી બાવાશ્રીનાં વચનામૃતનું શ્રવણ અને ખાસ ગોપીગીતનું શ્રવણ કરવાનો લહાવો મળે તો દરેકે એ લહવો લેવા જેવો છે … તેઓશ્રીની વાણીમાં જ એવો પ્રભાવ છે કે આ વિરહ્ગીતથી ભક્તોની આંખો અશ્રુઓ થી છલકી પડે છે…

 6. chandravadan કહે છે:

  Revisiting your Blog….Wishing you HAPPY DIWALI & HAPPY NEW YEAR….inviting you to my Blog CHANDRAPUKAR at >>>
  http://www.chandrapukar.wordpress.com SEE you there….Aavashone ?

 7. ખુબ જ મહેનત કરો છો તમે, તે તમારા બ્લોગ પરથી જણાય છે.
  અભિનંદન!!

 8. kaushil bhanshali કહે છે:

  ÔÝâ •ÝÝíÁÝÝÎÝÆÝ݇,

  „ÝÁÝ¿ÝÝí •ÝæœÊݲÝâÆÝÝÕÝâ ²ÝÊ¿ÝÝí æ©æûÅÝÆÝÝÑÝ ”ÝæÅÝœ ÁÝÖ݁¶ „ÝÑÈÝÝí.

  æ©èÅÝâ ²ÝÊâí ÇÝ¿Ýí ÁÝ±Ý ÖÝݵÝí ÊÝ”Ýâ ¿ÝÑÝÝí ÖÝÅ݁¾Ý ÅÝ݁¾ÝÑÝÝí „ÝÁÝ¿Ýí •ÝÇÝÒÝí ²ÝíÇÝ ÇÝÝ¿Ýæ ›æ.

  ×ÑÝíµÝâ „ÝÁÝ¿ÝÝ ÅÎÝÝí•Ý ¿ÝâÈÝÇÝâ²Ý ÑÝ݁šÝâÒÝ.

  ÝíñÞÒݏ ÆݱÝÒÝÝÏâ

 9. kaushal કહે છે:

  nice blog. i like very much.

  Mare contact no (હરીશ દવે અમદાવાદ) malse jo hoy to mane send karso

  thanks,
  kaushal parekh

 10. HARSH VEDANT કહે છે:

  wonder full website.

 11. દિગંબરભાઇ સ્વાદિયા કહે છે:

  તમારો આ બ્લોગ તો ગાગરમાં સાગર જેવો છે એટલે તેની પાસેથી સત્ત્વશીલ અને
  સુરૂચિપૂર્ણ સામગ્રીની અપેક્ષા વધુ રહે એ સ્વાભાવિક છે…અને વાચકો “ગોપાલ” પાસે નહિ
  માગે તો કોની પાસે માગે?

 12. નૈમિષ મૂ. જોષી કહે છે:

  હું ને ચંદુ છાના માના કાતરીયા માં પેંઠા… બાળગીત મારે જોઇએ છે કોઇ વડિલ મિત્રોને ખ્યાલ હોય તો જરૂરથી જણાવશોજી…

  • Gopal Parekh કહે છે:

   હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં,
   લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠાં.

   મમ્મી પાસે દોરી માંગી, પપ્પાની લઈ લૂંગી ,
   પરદો બાંધી અમે બનાવી ફિલમ મૂંગી મૂંગી…
   હું ને ચંદુ…

   દાદાજીનાં ચશ્માંમાંથી કાઢી લીધો કાચ,
   એનાથી ચાંદરણા પાડ્યાં પરદા ઉપર પાંચ
   ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું,
   હું ફિલમ પાડું તો જોવા આવે છે ચંદુ…
   હું ને ચંદુ…

   કાતરિયામાં છુપાઈને બેઠી’તી બિલ્લી એક,
   ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક;
   ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી,
   બીક લાગતાં ચંદુ સાથે ચીસો મેં ગજાવી .

   દોડંદોડા ઉપર આવી પહોંચ્યાં મમ્મી-પપ્પા;
   ચંદુડિયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા…
   હું ને ચંદુ…

   ( આભાર : લયસ્તરો )

  • Gopal Parekh કહે છે:

   tame maagelu geeta maLyu^ te aa saathe chhe, joi lejo
   gopal

 13. Gopal Parekh કહે છે:

  tame maagelu baalgeet sodhavaa prayatna kareesh.
  gopal

 14. Swaminarayanmandiramroli Surat કહે છે:

  tamari Aa Sahity Ni Dhooni Satat Dhagati Rahe tevi Ishwer Na Charno Ma Koti Koti Prathana…….- Gyanprakash swami 07405302577

 15. ghparekh414 કહે છે:

  […] ભૂલકાંઓની પુસ્તક પ્રીત […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
 • 621,397 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 273 other followers

તારીખીયું
ઓક્ટોબર 2021
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: