(1)કરીમચાચા/અંબાલાલ ઉપાધ્યાય [અખંડ આનંદની પ્રસાદી(ડિસેમ્બર,2014)] (જોયેલું ને જાણેલું વિભાગ:પાના નં:89-90) નવસો ખોરડાનું અઢારે જ્ઞાતિનું ગામ રામપુર, વસવાયાને બાદ કરતાં બધા જ ખેડૂતો હતા. પંચાલ, દરજી, કુંભાર, સોની, બ્રાહ્મણોની પોત પોતાના ધંધાની ઘરાકવટી વહેંચાઈ ગયેલ. વર્ષ દહાડો જે તે…