Monthly Archives: જૂન 2013

ઓળખ્યો / ’રઢિયાળી રાતના રાસ/લોકમિલાપ’ માંથી

ઓળખ્યો ’રઢિયાળી રાતના રાસ/લોકમિલાપ’ માંથી પાના: 6થી 8      [બાર-બાર વરસ થયાં સાસરે વળાવેલી અને વચમાં એકેય વાર ઘેર ન આવેલી બહેનને એનો ભાઈ તેડવા જાય છે. નાનપણના સ્મરણો ભૂલેલી એ બહેન ભાઈને કેમ કરીને ઓળખી લે છે? પોતાની માતાની

Tagged with:
Posted in miscellenous

સુખનાં સુખડ જલે રે….

  ભજ ગોવિન્દમ્ //શંકરાચાર્ય “આસ્વાદ અને અર્થઘટન/સુરેશ દલાલ ” માંથી આચમન //પાના:115 થી 118 કેટલાક માણસો સંગમાં રાચે છે. મહેફિલના માણસો હોય છે. કેટલાક ટોળાના માણસો હોય છે. કેટલાક દરબાર ભરીને બેઠા હોય છે. કેટલાક પોતાના એકાંતની ઇજ્જત કરે છે

Tagged with:
Posted in miscellenous

પગ મુને ધોવા દ્યોને….. /દૂલા ભાયા કાગ /કાવ્ય-રસાસ્વાદ

પ્યાસ અને પરબ(કાવ્યોનો રસાસ્વાદ)/ બાલમુકુન્દ દવે/નવજીવન                 પગ મુને ધોવા દ્યો ને રઘુરાયજી !                 પરભુ ! મુને શક પડ્યો રે મનમાંય,                 પગ મુને ધોવા દ્યો ને રઘુરાયજી !     રામ લખમણ જાનકી એ તીર ગંગાને જાય જી

Tagged with:
Posted in miscellenous

જૂનું ઘર ખાલી કરતાં// બાલમુકુંદ મણિશંકર દવે

Balmukundd જૂનું ઘર ખાલી કરતાં   બાલમુકુંદ મણિશંકર દવે/ સહવાસ –સંપાદક: સુરેશ દલાલ /પાના: 144 મૃત્યુની કારમી અનુભૂતિના ઉદ્ ગારો કલેજું કંપાવનારા છે.   ફંફોસ્યું સૌ ફરી ફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું: જૂનું ઝાડુ, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી,  બોખી

Tagged with:
Posted in miscellenous

ભજ ગોવિંદમ્//સુરેશ દલાલ

ભજ ગોવિંદમ્//સુરેશ દલાલ //ઇમેજ// પાના: 45 થી 47                         ‘ ક્યાં હશે’નામની ટૂંકી વાર્તા છે. એમાં પત્ની એના પતિ ‘આનંદના શબ પાસે બેઠી છે. ડાઘુઓની વચ્ચે બેઠી છે. એ બેઠી બેઠી વિચારે ચડી જાય છે કે હવે પછી એનો

Tagged with:
Posted in miscellenous

ગોકુળમાં કોણ હતી રાધા?//ઇસુદાન ગઢવી

ગોકુળમાં કોણ હતી રાધા?//ઇસુદાન ગઢવી દ્વારકામાં કોઇ તને પૂછશે કે ,કાન! ગોકુળમાં કોણ હતી રાધા? તો શું જવાબ દઇશ માધા? તારું તે નામ તને યાદે નો’તું તેદિ’ રાધાનું નામ હતું હોઠે, ઠકરાણાં પટરાણાં કેટલાંય હતાં, તોય રાધા રમતી’તી સાત કોઠે.

Tagged with:
Posted in miscellenous

‘ કહાણી એક રૅંગ્લરની// સુમતિ વિષ્ણુ નારળીકર ‘ માંથી પ્રસાદી

                                                                        મારા પરમ મિત્ર શ્રી રમેશભાઇ બી. શાહ(સુરત)ના’પાઠશાળા પ્રકાશન’ દ્વારા  પ્રસિદ્ધ કરેલ પુસ્તક”કહાણી એક રૅંગ્લરની” માંથી                              પુરોવચન પાના:5-6 શ્રીતાત્યાસાહેબ(નજીકના વર્તુળમાં રેન્ગલર વિષ્ણુ નારળીકર તાત્યાસાહેબ આ ઉપનામથી ઓળખાતા) વિષે મારે તેમને સ્મૃતિરૂપે કંઈક લખવું જોઈએ એવું મને વારંવાર

Tagged with:
Posted in miscellenous

દાદા//શ્યામલ મુનશી

  દાદા//શ્યામલ મુનશી વડવાઈની વચ્ચે જેનું ખોવાયું છે થડ, એક લાકડી ઉપર ઊભો દાદા નામે વડ. ભાગદોડના દિવસો તો ભાગીને દોડી ગયા, જીર્ણ શરીરે કરચલીઓના નકશા છોડી ગયા. અવગણનાએ સીમા બાંધી દાદાજીની ફરતે, દાદા સાથે સમય અજાણ્યા માણસ માફક વર્તે,

Posted in miscellenous

કાવ્ય-કોડિયાં(લોકમિલાપ)

કાવ્ય-કોડિયાં કાવ્ય રસિકો, કાવ્ય-કોડિયાંના નીચેના કોડિયાંઓ આજની તારીખે (15મી જૂન,2013  ને શનિવાર)મારી પાસે છે. સંપુટ -1—(કુલ નવ  કોડિયાં) *જયંત પાઠક* ‘ઉશનસ્’ *પ્રજારામ રાવળ *પ્રિયકાન્ત મણિયાર *બાલમુકુન્દ દવે *વેણીભાઈ પુરોહિત *સુરેશ દલાલ *હસમુખ પાઠક *હરીન્દ્ર દવે **મકરન્દ દવે – નું કાવ્ય

Tagged with:
Posted in miscellenous

હવેલી-કીર્તન

હવેલી-કીર્તન મન હરિ સાથે જોડાઈ જાય પછી ડર શી વાત નો?   મૈં અપનો મન હરિ સો જોર્યો , હરિસો જોર સબનસોં તોર્યો. નાચ નચ્યો ફિર ઘૂંઘટ કૈસો લોકલાજ ડર સબ પટ કિ પિછોર્યો.   આગે પાછે સોચ મિટ્યો જિયકો,

Tagged with:
Posted in miscellenous
વાચકગણ
  • 674,322 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 281 other followers
તારીખીયું
જૂન 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
સંગ્રહ
ઓનલાઈન મિત્રો