Monthly Archives: સપ્ટેમ્બર 2012

છપ્પનભોગ આનંદનો !

ANAND NO CHH છપ્પનભોગ આનંદનો ! મા-ગુર્જરીના વ્હાલા ભક્તો, અમારી પુષ્ટિમાર્ગીય હવેલીમાં ઠાકોરજીને રોજ જમવાના સમયે રાજભોગ ધરાય. ખાસ ઓછવ હોય તો છપ્પંભોગનું આયોજન થાય. ‘www.gopalparekh.wordpress.com’ એક લાખ ક્લીક્સ નો આંકડો વટાવી ગઇ છે એ જ મારા માટે તો આનંદનો

Posted in miscellenous

રામ-લક્ષ્મણ અને હનુમાનનું મિલન (રામાયણ કથા( કિષ્કિન્ધા કાંડ) /વાલ્મિકિની કેડીએ કેડીએ/અમૃતલલાલ યાજ્ઞિક)

RAM-LAXMAN-HANUMAN રામ-લક્ષ્મણ અને હનુમાનનું મિલન (રામાયણ કથા( કિષ્કિન્ધા કાંડ) /વાલ્મિકિની કેડીએ કેડીએ/અમૃતલલાલ યાજ્ઞિક) ઋષિના શાપથી રાક્ષસ બનેલા કબંધના મૃત્યુ પછી તેનો અગ્નિસંસ્કાર થયો ત્યારે તેની ચિતામાંથી ધુમાડા વિનાના અગ્નિ જેવો તેજસ્વી દિવ્ય પુરુષ બહાર નીકળ્યો. તેણે રામને કહ્યું હતું કે

Posted in miscellenous

સ્પંદન/”સુરંગી”

સ્પંદન/”સુરંગી” ડોન કલાર્ક નામના લેખકે આલેખેલો એક નાનકડો પ્રસંગ વાંચવામાં આવ્યો. વાંચતાં વાંચતાં હૃદય રણઝણી ઊઠ્યું અને આંખોના ખૂણા ભીંજાઇ ગયા. આજે એ અનુભૂતિ તમારી સાથે વહેંચવી છે. ભાઇ મારા દિલદાર છે. આ વખતે એમણે મને નાતાલની ભેટ તરીકે કાર

Posted in miscellenous

“ગોરસ”+ +

જૂની નોટબુકોના સંચયમાંથી થોડું “ગોરસ” અમંને નાખો જિંદગીની આગમાં ! ફેરવીશું આગને પણ બાગમાં ! સર કરીશું આખરે સૌ મોરચા, આવવા દો મોતને પણ લાગમાં. શેખાદમ આબુવાલા *સતાર; દિલરૂબા,બંસરીની બલિહારી અનેરી છે, મગર કંકણ તણા રણકારની તો વાત ન્યારી છે.

Posted in miscellenous

બેવડો રંગ //બાલમુકુંદ દવે (“પરિક્રમ્મા”માંથી)

બેવડો રંગ બાલમુકુંદ દવે (“પરિક્રમ્મા”માંથી) રૂપેરી નેહ હુક્કાની શોખથી ગગડાવતો જહાંગીર હતો બેઠો ઝરૂખે શાહી મ્હેલને, હવા જમુનાજલસ્પર્શથી ભીની, ભીંજાવતી ઊઘડતા પ્રભાતને; ખીલ્યે જતી રોનક દિલ્હી નગરની, આંખો પીએ રૂપછટા નશીલી. સામેનો રાજમાર્ગેથી ફેંટાળો અસવાર કો, આવે ખેલાવતોબંકો પંચકલ્યાણી અશ્વને.

Posted in miscellenous

નાસો ભાગો મમ્મી આવી…../ઉદયન ઠક્કર

નાસો ભાગો મમ્મી આવી, મમ્મી લપ્પન છપ્પન છે, મારી વિરુધ્ધ મમ્મીનું નાસ્તા રોકો આંદોલન છે ગજવામાં હું ભરું ચેવડો ,ત્યારે એ તતડાવે ડોળા, મને ભાવતાં સોસ ને વેફર,એ ખવડાવે ટીંડોળા અરે આજ આ ઘરમાં મારે બળજબરીનું અનશન છે. મારી વિરુધ્ધ……

Posted in miscellenous

આધ્યાત્મિક ક્ષેત્રની પારાશીશી // -સ્વામી શીવાનંદ

AADHYATMIK આધ્યાત્મિક ક્ષેત્રની પારાશીશી તમોએ આધ્યાત્મિક ક્ષેત્રે કેટલી પ્રગતિ કરી છે તેની અચૂક પારાશીશી આ રહી: નીચેના પ્રસંગોએ તમારા મગજની સમતુલના કેવી રહે છે? (1) તમારા સ્વચ્છ હાથ ઉપર અથવા ઇસ્ત્રીબંધ કપડાં પર ડાઘ પડે ત્યારે– (2) તમે ગડથોલિયું ખાઇને

Posted in miscellenous

ગર્વ કરો ઘાટકોપરની આ ગુજરાતી સ્કૂલ પર

RAMJI ASSAR ગર્વ કરો ઘાટકોપરની આ ગુજરાતી સ્કૂલ પર (મીડ-ડે, 23મી ઑગષ્ટ 2012 ,પાનું:1 કેટલાક વિદ્યાર્થીઓ આર્થિક કારણસાર સ્કૂલ નથી આવી શકતા એટલે રામજી આસર વિદ્યાલયે એક સામાજિક સંસ્થા સાથે મળીને તથા પોતાના ખર્ચે પણ તેમને લાવવાની વ્યવસ્થા કરી છે,

Posted in miscellenous

કાન તને રાધા ગમે કે ગમે મીરાં//કવિ દાદ

કાન તને રાધા ગમે કે ગમે મીરાં એકે કાળજે કરવત મૂકી ને બીજી એ પાડયા ચીર કાન તને…. એકે જોબન ઘેલી થઈને તુજને નાચ નચાવ્યા બીજીએ જોબન ધૂણીને માથે તારા અલખ જગાવ્યા એકે તૂને ગોરસ પાયા, બીજીએ ઝેર કટોરા કાન

Posted in miscellenous

કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન.. /મોરારી બાપુ

m.bapu-two (રામાયણ ડાયરી સંવત 2041 માંથી ) પ્રકાશક: દોલુભાઇ પારેખ/રાજેન્દ્ર ચાવડા/ મહેશ તન્ના કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન.. /મોરારી બાપુ વીસ વરસથી મસ્જિદમાં ફકિર નમાઝ પઢતો હતો- વીસ વરસથી એનો નિયમ –પાંચ કે જેટલી નમાઝ પઢવાની હોય એના નિયમ પ્રમાણે એ

Posted in miscellenous
વાચકગણ
  • 682,344 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

અન્ય 281 અનુયાયીઓ સાથે જોડાઓ
તારીખીયું
સપ્ટેમ્બર 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
સંગ્રહ
ઓનલાઈન મિત્રો