કવિ કલાપીજીને શ્રદ્ધાંજલિ\ધૈર્યચંદ્ર ર, બુદ્ધ 1– મેરાયું કાયા આ તો માટીનું મેરાયું ! મનના માટીનું મેરાયું. રામચાકડે ઘાટ ઘડાયું, ચેતનતેલ પુરાયું. જ્યોત જ્યોત ગઈ પેટાઈ, મલક મલક મલકાયું. મનવા…(1) વિરાટના ઝૂલે ઝૂંલતાં, રૂપ-જોબન લ્હેરાયું. આશા ને તૃષ્ણાના તંતુ તાણે એમ…