SUDAMA CHARITRA સુદામા ચરિત્ર અને હૂંડી આખ્યાન-કથા : રમેશ જાની સંપાદન : મહેંદ્ર મેઘાણી પ્રકાશક : લોક્મિલાપ ——ઋણ સ્વીકાર :શ્રી મહેંદ્ર મેઘાણી તથા શ્રી ગોપાલ મેઘાણી –લોકમિલાપ –ભાવનગર. સુદામા અને કૃષ્ણ બાળપણના ભેરુઓ. ઋષિ સાંદીપનિના આશ્રમમાં બંને અભ્યાસ કરતા. એક…