શિક્ષક દિનના પાવન અવસરે પ્રેમસૂત્રમાં પરોવાયેલાં વાચનયાત્રાનો પ્રસાદ/સંપાદક: મહેન્દ્ર મેઘાણી/પાનું: 81 હું સંસ્કૃત ભણતો તે વેળા ચતુષ્પાઠીઓની પ્રથા હતી. મંદિરો કે શ્રીમંતોના આશ્રયે ચાલતાં આ ગુરુકેન્દ્રિત વિદ્યાલયોમાં ચતુર્વેદ અને ષટ્શાસ્ત્રોનું શિક્ષણ અપાતું હતું વિદ્યાર્થીઓ ગુરુને ઘેર તેમનાં સંતાનોની…