13th june,2022 અખંડ આનંદ,એપ્રિલ,2022\પાનું;38 લઘુ કથાઓ\ સેવા મોરચે\ આબિદ ભટ્ટ જગજિતસિંહ ઈન્ડિયન આર્મીફોર્સમાં સૈનિક હતો. ત્રણ મહિનાની રજા મળી. ઘેર આવ્યો.માતા ગુરમીત બીમાર પડી. રજાઓ માણવી એક બાજુ રહી. ઘરગથ્થુ ઉપચાર કારગત ન નીવડતાં’ન્યૂહોપ’ હોસ્પીટલના પેટ્ના રોગોના નિષ્ણાત ડો.તાહીર મનવાને…