Monthly Archives: ડિસેમ્બર 2011

માંદગીમાં ય મોઢું મલકતું રાખવાની કળા/ડૉ.મનુ કોઠારી

માંદગીમાં ય મોઢું મલકતું રાખવાની કળા/ડૉ.મનુ કોઠારી ડૉ.મનુ કોઠારી, માંદગીમાં ય મોઢું મલકતું રાખવાની કળા/ડૉ.મનુ કોઠારી  માંદગીમાં ય મોઢું મલકતું રાખવાની કળા/ડૉ.મનુ કોઠારી/ અભિયાન –15 એપ્રિલ 2006 વાર્ષિક અંક સૌ પ્રથમ આપણે એ સ્વીકારી લેવું જોઇએ કે માંદગી કોઇ આપત્તિ કે

Posted in miscellenous

ડોસો અને દીકરો//ગિજુભાઇની બાળવાર્તાઓ

GIJU-15 ગિજુભાઇની બાળવાર્તાઓ (રોજરોજની વાચનયાત્રા:4/લોકમિલાપ) પાનું:30 ડોસો અને દીકરો એક હતો ડોસો અને એક હતો દીકરો. બાપદીકરો પરગામ ગધેડું વેચવા ચાલ્યા. આગળ બાપદીકરો ચાલ્યા જાય છે ને પાછળ: ગધેડું દોરાયું આવે છે. રસ્તે માણસો મળ્યા. તે કહે: “અરે રામ !

Posted in miscellenous

પૂર્ણ-પુરુષોત્તમ// શ્રીમદ ભાગવત//કરસનદાસ માણેક

પૂર્ણ-પુરુષોત્તમ  શ્રીમદ  ભાગવત//કરસનદાસ માણેક//નવભારત પાના: 196 થી 201 વિપદો નૈવ વિપદ:, સંપદો નૈવ સંપદ : વિપદ્ વિસ્મરણં વિષ્ણો:, સંપન્ નારાયણ-સ્મૃતિ: વિપત્તિ અને સંપત્તિની વ્યાખ્યા આ શ્લોકમાં આપેલી છે.વિપદ્ વિસ્મરણં  વિષ્ણો:, સંપન્ નારાયણ-સ્મૃતિ: વિષ્ણુનું વિસ્મરણ થાય એનું નામ વિપત્તિ; નારાયણની સ્મૃતિ

Posted in miscellenous

ચોર પકડ્યો//ગિજુભાઇની બાળવાર્તાઓ

GIJU-13 ગિજુભાઇની બાળવાર્તાઓ (રોજરોજની વાચનયાત્રા:4/લોકમિલાપ) ગિજુભાઇની બાળવાર્તાઓ ચોર પકડ્યો પાનું:26 દિલ્હી શહેરમાં એક શેઠને ત્યાં જબરદસ્ત ચોરી થઇ. તપાસ તો ઘણી થઇ, પણ ચોરનો પત્તો ન મળે. “આવડી મોટી ચોરીનો પત્તો નહિ?”રાજ આખામાં વાતો થવા લાગી. અકબરશાહને કાને વાત પહોંચી.

Posted in miscellenous

ખરેખરો લોભિયો//ગિજુભાઇની બાળવાર્તાઓ

ખરેખરો લોભિયો GIJU-TWELVE ખરેખરો લોભિયો (રોજરોજની વાચનયાત્રા:4/લોકમિલાપ) પાનું:24   ખરેખર લોભિય. પક્કો પક્કો લોભિયો. લોભિયાનો લોભિયો. ભાઇને ટોપરું ખાવાનો વિચાર થયો. કહે: “લાવ, બજારમાં જાઉં ને ભાવ તો પૂછું?” “અલ્યા નાળિયેરવાળા ! આ નાળિયેરનું શું લઇશ?” “કાકા ! બે રૂપિયા.”

Posted in miscellenous

(શાંતિના આ શબ્દો/માર્જોરી પાઇઝર) માંથી

Marjori paizar  (શાંતિના આ શબ્દો/માર્જોરી પાઇઝર) માંથી (1)         મૃત્યુથી પડેલી ખોટ   છૂટા પડી જવાનો એ ભયાનક વિધ્વંસ તમે એકદમ અચાનક ને આટલી ઝડપથી મૃત્યુ પામ્યા ત્યારે… વિદાયવચનો પણ નહીં, હું તમારી પાસેય નહોતી. હું આવી તે પહેલાં તો તમે

Posted in miscellenous

ભીષ્મ // મહાભારતનાં પાત્રો//નાનાભાઇ ભટ્ટ

Bhishma-saat ભીષ્મ મહાભારતનાં પાત્રો//નાનાભાઇ ભટ્ટ// આર. આર. શેઠ પાના: 237 થી 240 સેનાપતિપદે ‘મહારાજ !’ દુર્યોધને નિરાશ થતાં થતાં કહ્યું,’આપે મારી તમામ આશાઓને ધૂળમાં મેળવી છે. આપના અને દ્રોણાચાર્યના બળ ઉપર મેં આ યુદ્ધ માંડ્યું છે.’ભીષ્મે ક્રોધથી કહ્યું:’તું શા માટે

Posted in miscellenous

aapro j.r.d.

August 2004 | Sudha Murty Appro JRD Sudha Murthy* was livid when a job advertisement posted by a Tata company at the institution where she was completing her post graduation stated that ‘lady candidates need not apply’. She dashed off

Posted in miscellenous

દુર્યોધનને શિખામણ//મહાભારતનાં પાત્રો//નાનાભાઇ ભટ્ટ

Bhisma-chh ભીષ્મ મહાભારતનાં પાત્રો//નાનાભાઇ ભટ્ટ// આર. આર. શેઠ પાના: 232 થી 236 દુર્યોધનને શિખામણ હસ્તિનાપુરનો સભામંડપ ચિકાર ભરાઇ ગયો ને મહાસાગરનાં તોફાની મોજાંઓ પર તેલ પડે તેમ શ્રીકૃષ્ણની સમાધાનીએ કૌરવસભાને ઘડીભર તો શાંત કરી નાખી.શ્રીકૃષ્ણના શબ્દોનું હાર્દ પામી ગયેલા ભીષ્મ

Posted in miscellenous

દુષ્ટજન તો….//ગોપાલ પારેખ

દુષ્ટજન તો//ગોપાલ પારેખ (નરસિંહ મહેતાના “વૈષ્ણવ જન તો તેને કહીએ “પરથી પેરોડી) દુષ્ટજન તો તેને કહીએ જે પીડ પરાઇ માણે રે, પરદુઃખે અપકાર કરે ને સદાનો વળી અભિમાની રે. સકળ લોકમાં સૌને નિંદે ને સ્તુતિ ન કરે કોઇની રે, વાચ

Posted in miscellenous
વાચકગણ
  • 692,571 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 282 other subscribers
તારીખીયું
ડિસેમ્બર 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો