Monthly Archives: નવેમ્બર 2009

DECEMBER ડીસેમ્બર આ માસની જન્મજયંતીઓ તા 1 દત્તાત્રેય. બા.(કાકા) કાલેલકર1885 3 નંદલાલ બોઝ 1883 3 રાજેન્દ્ર પ્રસાદ 1884 4 ટોમસ કાર્લાઇલ 1795 5 વોલ્ટ ડીઝની 1901 6 ફ્રેડરીક મેક્સ મુલર 1823 8 સુખલાલ સંઘવી 1880 9 જોન મીલ્ટન 1608 10

Posted in miscellenous

bhaj govindam two

BHAJA GOVINDAM-TWO યાવદ્ વિત્તોપાર્જનસક્ત- સ્તાવન્નિજપરિવારો રક્ત: પશ્ચાદ્ ધાવતિ જર્જરદેહે વાર્તા પૃચ્છતિ કોઅપિ ન ગેહે:….5 “માણસજ્યાં સુધી ધનદોલત કમાતો હોય ત્યાંસુધી જ એનો પરિવાર એના પર પ્રેમ વર્ષાવે છે. પાછળથી જ્યારે ઘડપણથી જીર્ણ બનેલું એનું શરીર લથડિયાં ખાતું થાય ત્યારે એના

Posted in bhaj govindam, miscellenous

aadhunik saptapadi

  AADHUNIKA SAPTAPADI     આધુનિક સપ્તપદી લગ્નસરાની મોસમ ચાલી રહી છે ત્યારે એક સુંદર, કલાત્મક કંકોતરી મળી, કંકોતરી ખોલતાં જ સપ્તપદી વાંચવા મળી. ચાલો સાથે માણીએ    (1)ઔમ્ ઇષ  એકપદી ભવ I આપણે જીવનપથનું પ્રથમ પગલું સાથે માંડીએ.    

Posted in miscellenous

bhaj govindam -2

 સત્સંગ્ત્વે નિસ્સંગત્વં નિસ્સંગત્વે નિર્મોહત્વમ્ .  નિર્મોહત્વે નિશ્ચલચિત્તં   નિશ્ચલચિત્તે જીવનમુક્તિ: …..   “જ્યારે મનુષ્ય સંતોનો સંગ કરે છે ત્યારે એ નિ:સંગ—અનાસક્ત બને છે.અનાસક્તિથી મોહમુક્તિ થાય છે. મોહ ટળી જ્તાં ચિત્ત નિશ્ચલ—સ્થિર થાય છે,ને ચિત્તની નિશ્ચલતા થતાં  ‘જીવન્મુક્તિ’ મળે છે.”  સંગ

Posted in miscellenous

bhaj govindam

“ BHAJ GOVINDAM ” ભજ ગોવિંદમ્ ભજ ગોવિંદમ્ ભજ ગોવિન્દમ્ ગોવિન્દમ્ ભજ મૂઢમતે . પ્રાપ્તે સન્નિહિતે મરણે ન હિ ન હિ રક્ષતિ ‘ડુકૃણ્ કરણે’ ..1 ટાંપી રહેલું મરણ જ્યારે ઝડપી લેશે ત્યારે તારું આ ‘ડુકૃણ્ કરણે’તને નહિ બચાવે, નહિ રક્ષે;

Posted in bhaj govindam

Paramapita લગ્ન-પ્રસંગે પરમ સમીપે//કુંદનિકા કાપડીયા//અગીયારમી આવૃત્તિ//પાના 128 થી 130 પરમપિતા, આજથી અમારા જીવનમાં એક નવું પ્રસ્થાન થાય છે તમારા આશીર્વાદ વડે અમારો માર્ગ હરિયાળો કરજો સહજીવનના કેન્દ્રમાં તમે રહેજો. અમારા માર્ગનું લક્ષ્ય પણ તમે જ રહેજો. સુખમાં ને દુ:ખમાં, માંદગીમાં

Posted in પ્રેરણાદાયક લેખો, miscellenous

gita ch.17 શ્રધ્ધા-ત્રય-વિભાગ-યોગ શ્રીમદ્ ભગવદ્ ગીતા –અધ્યાત સત્તરમો શાસ્ત્રને એટલે કે શિષ્ટાચારને પ્રમાણ ગણવો એમ સાંભળતાં અર્જુનને શંકા થઇ કે જે શિષ્ટાચારને કબૂલ ન કરી શકે પણ શ્રધ્ધાથી વર્તે તેની કેવી ગતિ થાય, તેનો જવાબ આપવાનો આ અધ્યાયમાં પ્રયત્ન છે.

Posted in GEETA ETLE, miscellenous

Jee,Modhu jaraa malakavajo જી, મોઢું જરા મલકાવજો. “છૂટાછેડા લીધા પછી બેંકનું ખાતું કોણ સંભાળશે?” “અડધેઅડધું વહેંચી લેશું :બેંકની પાસબૂક વગેરે એ રાખે ને માત્ર ચેકબુક હું રાખીશ બીજું શું?” ***************************************  ચૂંટણીસભામાં એક વક્તાએ જાહેરમાં પૂછ્યું:”અહીં દારૂ કોણ પીએ છે?” સભામાંથી

Posted in miscellenous

purushottam yog

  PURUSHOTTAM-YOG પુરુષોત્તમ—યોગ  શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય પંદરમો    આ અધ્યાયમાં ક્ષર અને અક્ષરથી પર એવું પોતાનું ઉત્તમ સ્વરૂપ ભગવાને સમજાવ્યું છે.—ગાંધીજી.    શ્રીભગવાનુવાચ– ઉર્ધ્વમૂલમ્ , અધ:શાખમ્ , અશ્વત્થમ્ , પ્રાહુ:, અવ્યયમ્ ,  છંદાસિ, યસ્ય, પર્ણાનિ, ય:, તમ્ , વેદ,

Posted in miscellenous
વાચકગણ
  • 682,343 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

અન્ય 281 અનુયાયીઓ સાથે જોડાઓ
તારીખીયું
નવેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો