Blog Archives

gita ch.17 શ્રધ્ધા-ત્રય-વિભાગ-યોગ શ્રીમદ્ ભગવદ્ ગીતા –અધ્યાત સત્તરમો શાસ્ત્રને એટલે કે શિષ્ટાચારને પ્રમાણ ગણવો એમ સાંભળતાં અર્જુનને શંકા થઇ કે જે શિષ્ટાચારને કબૂલ ન કરી શકે પણ શ્રધ્ધાથી વર્તે તેની કેવી ગતિ થાય, તેનો જવાબ આપવાનો આ અધ્યાયમાં પ્રયત્ન છે.

Posted in GEETA ETLE, miscellenous

PURUSHOTTAM-YOG પુરુષોત્તમ—યોગ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય પંદરમો આ અધ્યાયમાં ક્ષર અને અક્ષરથી પર એવું પોતાનું ઉત્તમ સ્વરૂપ ભગવાને સમજાવ્યું છે.—ગાંધીજી. શ્રીભગવાનુવાચ– ઉર્ધ્વમૂલમ્ , અધ:શાખમ્ , અશ્વત્થમ્ , પ્રાહુ:, અવ્યયમ્ , છંદાસિ, યસ્ય, પર્ણાનિ, ય:, તમ્ , વેદ, સ: વેદવિત્ ,…..1

Posted in bhagawad geeta, bhagwad geeta, GEETA ETLE, miscellenous

પંદરમો અધ્યાય : ગીતા

પંદરમો અધ્યાય: પુરુષોત્તમ યોગ શ્રીમદ્ ભગવદ્ ગીતા   શ્રી ભગવાન બોલ્યા: ઊંચે મૂળ તળે ડાળો, શ્રુતિઓ પાંદડાં કહ્યા; એ અવિનાશ અશ્વત્થ જાણે, તે વેદ જાણતો….1    જેનું મૂળ ઊંચે છે, જેની શાખા નીચે છે, અને વેદો જેનાં પાંદડાં છે એવું

Posted in GEETA ETLE

શ્રીમદ્  ભગવદ્ ગીતા અધ્યાય બારમો/ભક્તિયોગ ભાગ :2(શ્લોક: 11 થી 20)   ભગવાન બોલ્યા: જો કરી ન શકે તે યે, આશરી મુજ યોગને, તો સૌ કર્મફળો ત્યાગ રાખીને મનને વશ…11  અને જો મારે નિમિત્તે કર્મ કરવા જેટલી પણ તારી શક્તિ ન

Posted in GEETA ETLE

શ્રીમદ્ ભગવદ્ ગીતા:અધ્યાય:12 ભાગ:1

આજે ગીતા જયંતિ છે.   મંગળવાર, માગશર સુદ એકાદશી,2065,તારીખ: 09/12/2008  શ્રીમદ્  ભગવદ્ ગીતા અધ્યાય બારમો/ભક્તિયોગ પદ્ય અનુવાદ: ગીતા ધ્વનિ:કિશોરલાલ મશરૂવાળા ગદ્ય અનુવાદ: અનાસક્તિયોગ: મહાત્મા ગાંધી અર્જુન બોલ્યા: નિત્યયુક્ત થઇ આમ, જે ભક્ત તમને ભજે, ને જે અક્ષર અવ્યક્ત, તે બે

Posted in GEETA ETLE

અઢારમો અધ્યાય: ગીતા એટ્લે….

અઢારમો અધ્યાય ભગવદ્ ગીતા એટલે… //શ્રી સુરેશ દલાલ જીવ અને શિવનો સંવાદ        કોઇક વિરાટ શિખર પર આપણે ચડતા હોઇએ અને એક પછી એક પગથિયાં પાર કરીને ટોચ તરફ પહોંચતા હોઇએ તે લાગણી અઢારમા અધ્યાય તરફ જતાં થાય છેગીતાનો એક

Posted in GEETA ETLE

અધ્યાય: સત્તરમો//ગીતા એટલે…..

  અધ્યાય:સત્તરમો ભગવદગીતા એટલે….//શ્રીસુરેશ દલાલ   વિચારપ્રેરિત  કર્મ અને કર્મ પ્રેરિત વિચાર આપણે ત્યાં  ત્રણનો આંકડો વિશિષ્ટ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઉત્પત્તિ, સ્થિતિ, લય, સત્ત્વ,રજસ, તમસ, આકાશ, પૃથ્વી, પાતાળ, ત્રિભુવન, ત્રિલોચન. આમ ત્રણનું મહત્ત્વ છેગીતાના સત્તરમા અધ્યાયનું નામ શ્રધ્ધાત્રયવિભાગયોગ છે.

Posted in GEETA ETLE
વાચકગણ
  • 522,839 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
જૂન 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો