પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ. દૂર પડ્યો નિજ ધામથી હું, ને ઘેરે ઘન અંધાર; માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ, મારો જીવન પંથ ઉજાળ . ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ; દૂર નજર છો ન…
પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ. દૂર પડ્યો નિજ ધામથી હું, ને ઘેરે ઘન અંધાર; માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ, મારો જીવન પંથ ઉજાળ . ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ; દૂર નજર છો ન…
મીંઢળબંધાઓનો મકબરો (ઝવેરચંદ મેઘાણી લિખિત સૌરાષ્ટ્રની રસધાર ભાગ બીજામાંથી ‘કાંધલજી મેર’નામની વાર્તાનો સંક્ષેપ) ચારસો વરસ જૂની વાત છે. ઢાંક અને ધૂમલીની દેવભોમકા જેઠવા રાણાઓના હાથમાં હતી.રાણાના દરબારમાં બરડાના ગામ ઓડ્દરના કાંધલજી નામે એક મેર અમીર હતા. જેઠવાની સાથે મન દુખાવાથી…
દાદાને આંગણે//લોકગીત દાદાને આંગણે આંબલો, આંબલો ઘેર ગંભીર જો, એક જ પાન મેં ચૂંટિયું, દાદા ગાળ મ દેજો જો. અમે રે લીલુડાવનની ચરકલડી, ઊડી જાશું પરદેશ જો. આજ રે દાદાજીના દેશમાં કાલે જાશું પરદેશ જો. દાદાને વહાલા દીકરા અમને દીધાં…
સમજુ બાળકી//લોકગીત સમજુ બાળકી જાય સાસરે વચન માડીનું ધ્યાનમાં ધરે, શ્વસુર પક્ષમાં લાજથી રહી કસૂર કામમાં કીજીએ નહીં પરઘરે વધુ બેસવું નહીં. ઘર તણી કથની કહેવી નહીં. દિયર-જેઠ શું થોડું બોલવું અદબળાં રહી નિત્ય ચાલવું હઠ કરી કશું માગવું નહીં.…
ગુરૂવાર,સત્યાવીશમી માર્ચ2008 ને ફાગણ વદ પાંચમ 2064 અબ્બાસ વાસી ‘મરીઝ’ મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે કે હવે સાચે જ લાગે છે કે તારૂં કામ છે. છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં, મને એ પણ કબૂલ કોણ જાણે કેમ…
રોકી શક્યું છે?//અજ્ઞાત રોકી શક્યું છે કોઇ કદી જાનારને? માત્ર એટલું જ કહેજો કે “જાઓછો એ ગમતું નથી” આવજો—બાપુજી, આમ તો ખૂબ અઘરું છે તમારા નામની આગળ ‘સ્વર્ગવાસી’ શબ્દ મૂકવાનું, છતાં ય, આજે તમારી છબી આગળ દીવો કરતાં આંખો બની…
મૃત્યુ ન કહો મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો તેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ન કહો રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો. દીર્ઘ યાત્રાની જરૂરતથી સજ્જ થઈ જઈને…
ઉર્ફે ડાયરી !//હરેશ’ તથાગત’ એક ચહેરો ભૂલવાનો યત્ન ઉર્ફે ડાયરી, છેક ભીતર ખૂલવાનો યત્ન ઉર્ફે ડાયરી ! આ તરફથી આમમાં કે તે તરફથી તેમમાં, તંતુ તાણી તૂટવાનો અર્થ ઉર્ફે ડાયરી ! ફૂલ ખરતું હોય ત્યારે ડાળખી જેવા બની, કૂંપળોને સૂંઘવાનો…
ખોળાનો ખૂંદનાર//લોકગીત લીંપ્યું ને ગૂપ્યું મારં આંગણું, પગલીનો પાડનાર દ્યોને રન્નાદે! વાંઝિયાં-મેણાં માડી દોહ્યલાં. દળણાં દળીને ઊભી રહી, પાડનાર દ્યોને, રન્નાદે !—વાંઝિયાં…. પાણીડાં ભરીને ઊભી રહી, છેડાનો ઝાલનાર દ્યોને રન્નાદે !-વાંઝિયાં… રોટલા ઘડીને ઊભી રહી, ચાનકીનો માગનાર દ્યોને ,રન્નાદે !—વાંઝિયાં……
આ બહુ મોટું નગર !—- કૈલાસ પંડિત આ બહુ મોટું નગર ! છે દિવસ ને રાતના જેવું કશું, જાણ છે એની ફક્ત લોકોને બસ. કોણ કોનું સાંભળે કહેવાય ના ! પણ બધાં ઘડિયાળની ટકટકને વશ. જોઇ સૂરજને હસે છે કૂલરો…