Monthly Archives: જાન્યુઆરી 2021

ગીતાધ્વનિ: અધ્યાય:ત્રીજો

ગીતાધ્વનિ/કિશોલાલ મશરૂવાળા અધ્યાય:3 કર્મ સિદ્ધાંત અર્જુન બોલ્યા— જો તમે માનતા એમ, કર્મથી બુદ્ધિ તો વડી, તો પછી ઘોર કર્મોમાં જોડો કેમ મને?….1 મિશ્રશાં વાક્યથી, જાણે, મૂંઝવો મુજ બુદ્ધિને; તેજ એક કહો નિશ્ચે, જે વડે શ્રેય પામું હું…2                   * શ્રીભગવાન

Posted in miscellenous

ગીતાધ્વનિ: અધ્યાય બીજો

ગીતધ્વનિ/કિશોર્લાલ મશરૂવાળા અધ્યાય:બીજો જ્ઞાન અને યોગનું તત્ત્વ સંજય બોલ્યા— આમ તે રાંકભાવે ને આંસુએ વ્યગ્ર દૃષ્ટિથી શોચતા પાર્થને આવાં વચનો કહ્યાં….1                 * શ્રીભગવાન બોલ્યા— ક્યાંથી મોહ તને આવો ઊપજ્યો વસમી પળે નહીં જે આર્યને શોભે, સ્વર્ગ ને યશ જે

Posted in miscellenous

ગીતા ધ્વનિ: અધ્યાય: પંદરમો

ગીતા ધ્વનિ: અધ્યાય:અધ્યાય :પંદરમો પુરુષોત્તમ સ્વરૂપ શ્રી ભગવાન બોલ્યા— ઊંચે મૂળ, તળે ડાળો, શ્રુતિઓ પાંદડાં કહ્યાં;એ અવિનાશ અશ્વત્થ જાણે, તે વેદ જાણતો….1 ઊંચે-તળે ડાળ-પસાર તેનો, ગુણે વધ્યો, ભોગથી પાલવ્યો જે; નીચે, વળી, માનવલોક માંહી મૂળો ગયાં,–કર્મ વિશે ગૂંથાયાં.  ….2 તેનું

Posted in miscellenous

ગીતાધ્વનિ: અધ્યાય બારમો

ગીતાધ્વનિ કિશોરલાલ મશરૂવાળા નવજીવન પ્રકાશન મંદિર. અધ્યાય બારમો ભક્તિ તત્ત્વ અર્જુન બોલ્યા— નિત્યયુક્ત થઈ આમ જે ભક્ત તમને ભજે; ને જે અક્ષર, અવ્યક્ત—તે બે માંહી ક્યા ચડે? …1 શ્રી ભગવાન બોલ્યા— મારામાં મનને પ્રોઈ, નિત્ય થઈમ’ને, ભજે પરમ શ્રદ્ધાથી, તે

Posted in miscellenous

કાગવાણી

અખડ આનંદ’પ્રસાદી’ ઓક્ટોબર-નવેમ્બર, 2020 પાનું: 8  કાગવાણી 0 બળ, હિંમત, સાહસ, સહકાર અને યુક્તિ, એ બધાં મળીને જે મૂર્તિ બને, તેનું નામ વિજય. 0 દરદીને  ઔષધ, ભૂખ્યાંને અન્ન, ભયભીતને અભય અને અધિકારીને ઉપદેશ સુખકારક છે. 0 પ્રસન્નતા, ઉદારત, સંતોષ અને

Posted in miscellenous

પ્રેમ અને કરુણા

‘અખંડ આનંદ’પ્રસાદી ડિસેમ્બર,2020 પાનું:90 પ્રેમ અને કરુણા: માનવ સ્વભાવના આધાર સ્તંભ નવીનચંદ્ર ત્રિવેદી      આ વિશ્વના આરંભથી જ સ્મગ્ર સૃષ્ટિના અસ્તિત્વ અને વિકાસમાં પ્રાણ્ભૂત તત્ત્વ હોય તો તે છે પ્રેમ અને કરુણા. પ્રકૃતિના નાના મોટા અંશો અને પશુપક્ષી તથા માનવ્જાતમાં

Posted in miscellenous

દુ:ખીના દુ:ખની વાતો….

અખંડઆનંદ’ પ્રસાદી ડિસેમ્બર,2020 પાનું: 86   દુ:ખીના દુ:ખની વાત જો સુખી  સમજી શકે શકેતો વિશ્વમાં  દુ:ખ ના રહેરહે/ ભૂપેંદ્ર ત્રિવેદી ‘સ્વયંભૂ’      આજે ઈન્ટરનેટના માદધ્યમથી સૃષ્ટિની ક્ષિતિજો વિસ્તરતી જાય છે.પૃથ્વીના એક છેડેથી બીજે છેડે રહેતા માનવીઓ ખૂબ નજદીક આવી ગયેલા

Posted in miscellenous

કરુણા-દયારાખીએ સદા યાદ

‘અખંડ આનંદ’પ્રસાદી ડિસેમ્બર,2020 પાનું: 78 કરુણા—દયા રાખીએ સદા યાદ\નરેંદ્ર કે. શાહ    આજે આપને સહુ હળહળતા કળિયુગ્માં જીવન વિતાવી રહ્યા છીએ. જે કારણેકારણેનીતિવાન ભક્તિને ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પ્રેમ, મમતા, લાગણી, કરુણા ને સ્નેહભાવની સરિતાના જળ હળવેક-હળવેક

Posted in miscellenous

આજનો જોક

જન્મભૂમિ, શનિવાર, 9/1/2021  આજનો જોક ઉત્તરાયણ  માટેની સરકારી ગાઈડલાઈન ધાબા પરથી પતંગ ચગાવવાને બદલે રૂમમાં બેસીને વર્ચ્યુઅલ ઉતરાયણ ઉજવવી. ફીરકી પકડવા માટે આપવી નહિ કે લેવી પણ નહીં, સરકાર તરફથી સ્ટેંડ આપવામાં આવશે. ઘર દીઠ એક જ સ્ટેંડ મળશે. દોરી

Posted in miscellenous

કરુણા: જીવન જીવવાની જડીબુટ્ટી

‘અખંડ આનંદ’ પ્રસાદી ડિસેમ્બર-2020 કરુણા: જીવન જીવવાની જડીબુટ્ટી/ભરત અંજારિયા પાનું: 80     માનવજીવનમાં કરુણાભાવો ખૂબ જ મહત્વના છે. આપણે ત્યાં મહાદેવ માટેનું એક ખૂબ જ જાણીતું ભજન છે: ‘ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી.’ સુપ્રસિદ્ધ રામકથાકાર  પૂ. મોરારિબાપૂ

Posted in miscellenous
વાચકગણ
  • 682,344 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

અન્ય 281 અનુયાયીઓ સાથે જોડાઓ
તારીખીયું
જાન્યુઆરી 2021
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો