Monthly Archives: માર્ચ 2012

બેસણાની બલિહારી/નટવરલાલ જી.શાહ

બેસણાની બલિહારી/નટવરલાલ જી.શાહ(મોડાસા) જન્મભૂમિ પ્રવાસી**રવિવાર 10/08/2008 મુંબઇમાં પાકટવયે એક બહેન ગુજરી ગયાં,. આ બહેનને ફૂલનાં કુંડાનો, જૂની ફિલ્મોનાં ગીતોનો અને વિવિધ વાનગીઓ બનાવીને જમવા-જમાડવાનો શોખ હતો. તેમના મૃત્યુ પછી તેમના જેવા જ રસિક અને ક્રાંતિકારી પતિદેવે વિશિષ્ટ પ્રકારનું બેસણું રાખ્યું.

Posted in miscellenous

સઇયરું પજવે //પ્રદ્યુમ્ન તન્ના

સઇયરું પજવે //પ્રદ્યુમ્ન તન્ના સઇયરું પજવે રે સઇયરું પજવે,હાં રે પૂછે કરી કરી પલક મીંચામણી:’અડદિયે મોહી શેં ઓ કમોદ કોડામણી?!’જટાળા કો’ જોગી જેવા મસ માથે જટિયાંને ઓળી ઓળી ખાંતે વા’લો પાડે એવાં પટિયાં!અધપડિયાળા ઘેને,મશડી આંજે રે નેણે,શામળો ને ઓઢે પાછો

Posted in miscellenous

મિતાઇ ગીતિ/મકરંદ દવે/સમર્પણ/17મી ઑક્ટોબર 1965

કબૂલ્યું,તે કર્યું?//મારા ગાંધીબાપુ /ઉમાશંકરજોશી//લોકમિલાપ/ખિસ્સાપોથીમાંથી દક્ષિણ આફ્રીકામાં જોહાનિસબર્ગમાં ગાંધીજી વકીલાત કરતા ત્યારની વાત છે.ઘરથી ઑફિસ ત્રણ માઇલ દૂર હતી. એક વાર ગાંધીજીના સાથી શ્રીપોલાકે ગાંધીજીના તેરેક વરસના પુત્ર મણિલાલને ઑફિસેથી એક પુસ્તક ઘેર લઇ આવવાનું કહેલું. મણિલાલ ભૂલી ગયા. વાત ગાંધીજી

  (1) પ્રથમ પ્રીતિદેખો મિતાઇ !અંધ ઘુમડ વેગે આવેઝંઝા દૂર દિગંતેરુદ્ર તડિત તેગેનિયમ કરમ ઘોળ્યાં જાયરેધરમ બને ધૂળ;હૈયું ક્યાંથી હાક્લ્યું રહે?હચમચે ધરમૂળ-ટગલી ડાળે મન તો જાણેથથરે પીળું પાંદ;આંધી પાછળ ઊગતો આવેઆછો કાનાઇ ચાંદ.++++++++++++++++++++++++++++++++(2) દ્વિધાહાય રે, મિતાઇ !અસહ્ય હાહાકાર ! દ્વિધા

Posted in miscellenous

kaavyaamrut

વાઢી જાવ રે વાંસ /દેવજી રા.મોઢા/અખંડ આનંદ /30.11.1966 વનના કોઇ વાઢી જાવરે વાંસ !ધરા કેરા ઉર ચીરી ચીરીનીકળતા નિશ્વાસ સમાઆ વનના કોઇ વાઢી જાવરે વાંસ !વાંસના ઊભા વન ભોંકે મારા પડખા માંહી શૂળ !પવનોનો સુસવાટ ઉડાડે પગતળેની ધૂળ !ભોંય સમાણા

Posted in miscellenous
વાચકગણ
  • 261,092 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
માર્ચ 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો