(વાચનયાત્રાનો પ્રસાદ:સંપાદક:મહેન્દ્ર મેઘાણી= પાના નં:296) પી જવાનું હોય છે//વેણીભાઈ પુરોહિત જિંદગીની દડમજલ થોડી અધૂરી રાખવી, ચાલવું સાબિત કદમ, થોડી સબૂરી રાખવી. જીવવું છે ઝરવું છે, ઝૂઝવું છે જાને મન ! …
(વાચનયાત્રાનો પ્રસાદ:સંપાદક:મહેન્દ્ર મેઘાણી= પાના નં:296) પી જવાનું હોય છે//વેણીભાઈ પુરોહિત જિંદગીની દડમજલ થોડી અધૂરી રાખવી, ચાલવું સાબિત કદમ, થોડી સબૂરી રાખવી. જીવવું છે ઝરવું છે, ઝૂઝવું છે જાને મન ! …
ઊડી જાઓ, પંખી ! //દુલા ભાયા ‘કાગ’ વનમાં આગ લાગી છે. એક વડલા પર પોપટ-પોપટી જોડલું ઘણાં વર્ષોથી વસતું. તેને વડલો કહે છે : “હે પક્ષીઓ ! તમે ઊડી જાઓ, કારણ કે જંગલમાં લાગેલો દાવાનળ મને…
વાચનયાત્રાનો પ્રસાદ/સંપાદક:મહેન્દ્ર મેઘાણી/લોકમિલાપ પ્રકાશન /આવૃત્તિ:1:26 જાન્યુઆરી.2008 (વાચનયાત્રાનો પ્રસાદ: પાના નં:214) વ્યાસ ભગવાન એક વાર બદરિકાશ્રમમાં બેઠા હતા. ત્યાં નારદમુનિ આવી ચડ્યા. ત્યારે નારદ વ્યાસે પૂછ્યું, “ભગવાન, તમે પરમતત્ત્વનું ઊંડું ચિંતન કર્યું છે, છતાં…
મારો પરિચય મારો જન્મ ૧૦મી માર્ચ, ૧૯૩૬ ના મુંબઈમાં થયો હતો. પિતાનો અનાજના જથ્થાબંઘ વેપારનો વિશાળ પાયા ઉપર ધંધો હતો. પિતા માત્ર ચાર ધોરણ સુધી જ ભણેલા હતા. બાને માત્ર થોડું લખતા વાંચતા આવડતું. ૧૯૪૧ માં પાંચ વર્ષની વયે મને…
આજે શ્રાવણ સુદી બીજ છે, જન્માષ્ટમી ઢૂંકડી આવે છે, હાલોને પલાંઠી વાળીને, નિરાંતે બે ઘડી કૃષ્ણની પડખે બેહીએ. * કીકીમાં/જયંત પાઠક કીકીમાં કેદ કરી લીધા મેં કાનજીને કીકીમાં કેદ કરી લીધા ! ભોળી નથી કે હવે…
સત્યકથા// મુકુન્દરાય પારાશર્ય એક ગુરુપુષ્યામૃતયોગ આ શીર્ષક જ્યોતિષવિદ્યાને લગતું છે. આકાશમાં બાર રાશિ વચ્ચે સત્યાવીશ નક્ષત્રો વહેંચાયેલાં છે. તેમાં કર્ક રાશિમાં પુષ્ય નક્ષત્ર આવે…
શનિવાર ને હરિયાળી અમાવાસ્યા, સંવત 2070 ને 26મી જુલાઈ, 2014 મા ગૂર્જરીના ભાવિકો, શ્રીજી બાવાની અસીમ કૃપા અને આપ સૌના સહકારથી ‘www.gopalparekh.wordpress.com’ આજે 1,600,000 ક્લીક્સનો આંકડો પાર કરી શક્યું છે. આવો જ સહકાર સદા આપતા રે’જો. –ગોપાલના જયગૂર્જરી
બે પશુઓ//સંત મેક(ર)ણ// ઝવેરચંદ મેઘાણી/પ્રસાર-ભાવનગર ડુંગરા જ્યાં થંભી જાય છે ત્યાંથી કચ્છ-સિંધ વચ્ચેનું કારમું રણ ધરતીનો કબજો લ્યે છે. એને ખાવડાવાળું રણ કહે છે. એ રણે ઊંટોની વણજાર ગાયબ કરી છે. પોઠ્યો ને પોઠ્યો એ રણના પેટમાં…
ઋણ સ્વીકાર:આ કવિતા ‘ફૂલછાબ ‘ના 24મી જુલાઈના ‘સૌરાષ્ટ્રની રફતાર’ વિભાગના હર્ષલ માંકડ સંચાલિત ‘યુથ ભૂમિ’ માંથી ઉતારેલ છે. વોટસ એપને છોડ અને મૂક ફેસબુકને તડકે ભીંજાવા માંડ ચાલ ચોમાસું હાથમાંથી સરકે… આકાશે વાદળની પોસ્ટ એક મોકલી છે એને…
* કલેજાની કોર પરથી ઉતરાવેલું કોરેમોરે લખિયું છે સો સો સલામું રે વચાળે વેરણ ચાકરી રે લોલ… ટાંચણપોથીએ સંઘરેલા ઉપલા અક્ષરો એક ઓચિંતાની ચિરવિદાય…