ભારત યાત્રાના પાવક પ્રસંગો/ભાણદેવ પ્રકાશક:અમૃત પ્રકાશન,રાજકોટ ફોનનં: 0281-462591 e-mail: amrutprakashan@hotmail.com 27મી ફેબ્રુઆરી2010 ને ફાગણ સુદ પૂનમ,2066 ને રવિવાર એક પાવક પ્રસંગ/પ્રકરણ 7.વૃંદાવન /પાનું:62 થી64 ચારસંપ્રદાય આશ્રમમાં એક રાત્રે વાગીશજી સાથે સત્સંગ ચાલતો હતો.તેમણે મને તાજેતરમાં જ બનેલી એક સત્ય ઘટના…