Monthly Archives: ઓક્ટોબર 2022

શ્વાસો ની જેટલું જ

શ્વાસો ની જેટલું જ \વિનોદ રાવલ સુખ શબ્દનું બધું જ મને માણવા મળ્યું, અખબાર  એક  જૂનું બદન ઢાંકવા મળ્યું. અનુમાન થાય ફક્ત, રસાસ્વાદ શું કરું? શબરીનું એઠું બોર નથી ચાખવા મળ્યું. બેઉ પગે અપંગને ચપ્પલ મળી ગયાં. ટેકો મળ્યો નહીં

Tagged with:
Posted in miscellenous

ભાણી

દિવાળીના દિન આવતા જાણી, ભાદરમાં ધૂએ લુગડાં ભાણી, માથે હતું કાળી રાતનુંધાબું; માગી ત્રાગી કર્યો એકઠો સાબુ; ‘કોડી વિનાની હું વિનાની હું કેટલે  આંબું? લૂગડાંમાં એક સાડલો જૂનો, ઘાઘરો યે મેલો દાટ કે’દુનો કમખાયે કર્યો કેવડો ગુનો? તીને ત્રોફાયેલ ચીંથરાને

Tagged with:
Posted in miscellenous

ઉઘાડી રાખજો બારી

ઉઘાડી રાખજો બારી દુ:ખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી. ગરીબની દાદ સાંભળવા, અવરનાં દુ:ખને દળવા, તમારાં કર્ણનેત્રોની ઉઘાડી રાખજો બારી પ્રણયનો વાયરો વાવા, કુછંદી દુષ્ટ વા જાવા, તમારા શુદ્દ્ હ્રદયોની ઉઘાડી રાખજો બારી.

Tagged with:
Posted in કવિતા, miscellenous

મોગરાનું ફૂલ

મોગરાનું ફૂલ – શાંતિલલ ગઢિયા અખંડ આનંદ\એપ્રિલ2022\પાનું;41      સવારના નાસ્તા માટે માતાપિતા અને પુત્રી ડાઈનિંગ ટેબલ પર ગોઠવાયાં. મહિનાનો છેલ્લો શનિવાર હોઈ શાળામાં યુનિફોર્મ માંથી છુટ્ટી હતી.તેથી પીંકી સવારથી જ આનંદમાં હતી. પોતાના મનગમતાં રંગનું ને ડિઝાઈનવાળું ફ્રોક પહેરવા મળશે.

Posted in miscellenous
વાચકગણ
  • 776,431 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
ઓક્ટોબર 2022
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો