B.SNXP.28 સ્કંધ:2 શુક-પરીક્ષિત સંવાદ “ શ્રીમદ્ ભાગવત સંક્ષેપ ”(સંક્ષેપકર્તા:હસુમતી મહેતા, બી.એ., એમ.એડ.) શુકદેવજી ૐકારનો ઉચ્ચાર કરી પદ્માસનવાળી બેઠા. શુકદેવજી કહે,” હે રાજા, માનવને મળેલું જીવન એક ઉત્તમ ખજાનો છે. હજારો વર્ષના પરિશ્રમે માનવદેહ મળે છે. ભગવાન દરેકને માતાના પેટમાંથી જ…