નાનકડી જિંદગીમાં……//ડેનિયલ માઝગાંવકર [વાચનયાત્રાનો પ્રસાદ/લોકમિલાપ] (પાનું: 48) અમારી એક બહેન કેનેડામાં રહે છે. એના પરિવારમાં છે એના પતિ, બે બાળકો અને થોડાં ઢોર. ખેતી કરે છે; ખૂબ મહેનતુ છે. અને રાતે કમ્પ્યુટર પર બેસીને સારી સારી વાતો, હ્રદયસ્પર્શી એવી ઘટનાઓ…