a.anand apr11 (1)સંબંધોની છાંયડી // માલિની પાઠક જોયેલું ને જાણેલું વિભાગ //પાનું:92 અખંડ આનંદ, એપ્રિલ2011 મારી સખી સાથે તિરુપતિ બાલાજી ગયેલી. અમારી ધરમશાળા સામે ઝૂંપડીમાં રહેતાં માજી ધરમશાળાનું સફાઇકામ કરી પેટવડિયું કાઢતાં. ‘જયશ્રીકૃષ્ણ’ બોલી અમને કહેલું: ‘દીકરીઓ, તમે અજાણી. મારા…