Svadeshagaman a.anand jan11 સ્વદેશાગમન(વાર્તા) પ્રો. એન.એચ. કોરિન્ગા ‘કોનાહ’/અ.આનંદ જાન્યુઆરી,2011 /પાના:21થી26 અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ ઉપરથી આરોહણ થઇ પ્લેન આકાશમાં સ્થિર ગતિએ અમેરિકા ભણી ઊડવા લાગ્યું ત્યારે ઊર્મિલાબહેનના જીવને થોડી શાંતિ થઇ. અમેરિકન સિટિઝનશીપવાળી ગુજરાતી કન્યા સાથે લગ્ન કરી…