Monthly Archives: નવેમ્બર 2014

વૃત્રાસુર—ગજેન્દ્રમોક્ષ– વિજય અને પરાજય//શ્રીમદ્ ભાગવત/કરસનદાસ માણેક

વૃત્રાસુર—ગજેન્દ્રમોક્ષ– વિજય  અને પરાજય       વૃત્રાસુર—ગજેન્દ્રમોક્ષ– વિજય  અને પરાજય/નવભારત/પ્રથમ આવૃત્તિ:1984પાના:145 થી 163 આપણે જોયું કે ક્યાં એક વૃત્રાસુર જેવો અસુર અને ક્યાં જીવનની છેક અંતિમ પળ સુધી જળવાઇ રહેલી એની સ્વસ્થતા. અસુરત્વ સાથે આવી સ્થિતપ્રજ્ઞતાનો મેળ શી રીતે

Tagged with:
Posted in miscellenous

દેવોનું દુર્ભાગ્ય / શ્રીમ દ્ ભાગવત/કરસનદાસ માણેક

દેવોનું દુર્ભાગ્ય  શ્રીમ દ્ ભાગવત/કરસનદાસ મણેક/નવભારત/પ્રથમ આવૃત્તિ:1984 /પાના124 થી 128  પ્રાણીઓમાં માણસ સૌથી વધારે બુધ્ધિમાન ગણાય છે. આખા વિશ્વમાં એવું કોઇ પ્રાણી નથી  કે જે ટ્ટાર ઊભું રહી શકે. બધાં ચાર પગે ચાલનારાં છે, પૃથ્વી તરફ જોઇને; ખોરાક અને વિષયસંગ શોધતાં.

Tagged with:
Posted in miscellenous

OTARATI DIWALO ઈ-બુક

OTARATI DIWALO  

Tagged with:
Posted in miscellenous

પરશુરામશ્રીમદ્ ભાગવત/કરસનદાસ માણેક/

  પરશુરામ       /નવભારત/પ્રથમ આવૃત્તિ:1984/પાના:177થી 183 ભાગવતમાં પરશુરામ અને રામના અવતારની વાત છે. પરશુરામનો અવતાર શા માટે થયો? એ કાંઇ પહેલેથી અવતાર નથી. ધીમે ધીમે એની શક્તિ વધતી જાય છે, ત્યારે અવતારી પુરુષ તરીકે એનું વર્ણન થાય છે.

Tagged with:
Posted in miscellenous

અંતરમુખતા/ અને મુનિ દધીચિનું ગાત્ર સમર્પણ/શ્રીમદ્ ભાગવત/કરસનદાસ માણેક

  શ્રીમદ્ ભાગવત/કરસનદાસ માણેક   અંતરમુખતા/ અને મુનિ દધીચિનું ગાત્ર સમર્પણ શ્રીમદ્ ભાગવત/કરસનદાસ મણેક/નવભારત/પ્રથમ આવૃત્તિ:1984પાના:134 થી 139 વિશ્વરૂપની હત્યાની વાત જોતજોતામાં આખા બ્રહ્માંડમાં ફેલાઇ ગઇ.એના પિતા ત્વષ્ટા તો સળગી જ ઊઠ્યા. યજ્ઞ-દેવને એમણે પ્રાર્થના કરી: ‘કૃતઘ્ન ઇન્દ્રને મારે ઉગ્રમાં ઉગ્ર સજા

Tagged with:
Posted in miscellenous

બોલ વાલમના/મણિલાલ દેસાઈ

બોલ વાલમના/મણિલાલ દેસાઈ   ઊંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના; ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના. ગામને પાદર ઘૂઘરા વાગે, ઊંઘમાંથી મારાં સપનાં જાગે, સપનાં રે લોલ વાલમનાં. ઊંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના. કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,

Tagged with:
Posted in miscellenous

માયાપાશ /વેણીભાઈ પુરોહિત

  માયાપાશ /વેણીભાઈ પુરોહિત [સહવાસ/સંપાદક:સુરેશ દલાલ/નવભારત] પાના:47-48   ભીંત ફાડીને પીપળો રે ઊગ્યો, જીરણ એની કાયા , રે હો જીરણ એની કાયા : કાંકરી—ચૂનો રોજ ખરે ને ધ્રૂજે વજ્જર પાયા. રે હો ધ્રૂજે વજ્જર-પાયા !—ભીંત. પાંદડે પાંદડે તેજ ફરૂકે, મૂળ

Tagged with:
Posted in miscellenous

હાલો ગલૂડાં રમડવા જી રે !/ઝવેરચંદ મેઘાણી

હાલો ગલૂડાં રમડવા જી રે !/ઝવેરચંદ મેઘાણી   [શેરીમાં કૂતરી વિવાય એ બાળકો માટે આનંદ, ન્રુત્ય અને પશુપ્રેમના ઉમળકા ઠલવવાનો અવસર બને છે ]                        કાળુડી કૂતરીને આવ્યાં ગલૂડીયાં,                          ચાર કાબરાં ને ચાર ભૂરિયાં રે,                               હાલો

Tagged with:
Posted in miscellenous

બાપુ : મારી નજરે//રામનારાયણ ચોધરી

  મિલાપની વાચનયાત્રા : 1959//સંપાદક : મહેન્દ્ર મેઘાણી//લોકમિલાપ//પાના:156 થી 160        1920ના ડિસેમ્બરમાં નાગપુરમાં કોંગ્રેસનું અધિવેશન હતું. શ્રી મહંમદઅલી ઝીણા કોઈક ઠરાવ પર બોલવા ઊભા થયા હતા. બાપુને તે વખતે ‘મહાત્મા’ની ઉપાધિ મળી ગઈ હતી. ઝીણાસાહેબની ભાષા અંગ્રેજી અને

Tagged with:
Posted in miscellenous

સ્વર્ગ અને નર્ક/ચેરિયન થોમસ/[મિલાપની વાચનયાત્રા : 1956//સંપાદક : મહેન્દ્ર મેઘાણી

  સ્વર્ગ અને નર્ક/ચેરિયન થોમસ [મિલાપની વાચનયાત્રા : 1956//સંપાદક : મહેન્દ્ર મેઘાણી//લોકમિલાપ//પાનું:119]   રમેશ કરીને એક છોકરો હતો. એણે પાંચ વરસ તપ કર્યું. ભગવાન કંટાળ્યા. આવીને પૂછ્યું, “ તારે શું જોઈએ?” “મારે સ્વર્ગ જોવું છે.” ભગવાને એને સ્વર્ગ જોવાનો ‘પાસપોર્ટ’

Tagged with:
Posted in miscellenous
વાચકગણ
  • 776,398 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
નવેમ્બર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
સંગ્રહ
ઓનલાઈન મિત્રો