Monthly Archives: ફેબ્રુવારી 2012

કૃષ્ણ અને કર્ણની મુલાકાત // કૃષ્ણ અને માનવ સંબંધો //હરીંદ્ર દવે

કૃષ્ણ અને કર્ણની મુલાકાત કૃષ્ણ અને માનવ સંબંધો/હરીંદ્ર દવે/પાનુ 93 થી99 કૃષ્ણ વિષ્ટિ (કૌરવો સાથેની નિષ્ફળ વિષ્ટિ)પછી નગરની બહાર જાયછે,ત્યારે કર્ણને પોતાના રથમાં બેસાડે છે.એ વેળા કર્ણ અને કૃષ્ણ વચ્ચે જે સંવાદ થાય છે એ આપણા યુગમાં રવીંદ્રનાથે અને આપણી

Posted in miscellenous

લાલ લાલ ચુંદડી//લોકગીત

લાલ લાલ ચુંદડી//લોકગીત લાલ લાલ ચુંદડી રંગાવ મારી માડી સોનાનાં કંકણ ઘડાવ રે, ઘેરદાર ઘાઘરો મંગાવ મારી માડી સેંથે સિંદૂર ભરાવ રે ! બારણિયે ઊભા મારા સસરાજી હસી હસી દીકરી વળાવ રે. જેમ જંગલનાં પંખી રે માડી વ્હાણું વાતાં ઊડી

Posted in miscellenous

વૈષ્ણવ જન તો…/નરસિંહ મહેતા//ભજનયોગ/સંપાદક:સુરેશ દલાલ

વૈષ્ણવ જન તો…/નરસિંહ મહેતા ભજનયોગ/સંપાદક:સુરેશ દલાલ/પાનું 73 વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઇ જાણે રે; પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે; વાચ, કાછ, મન નિશ્ચળ રાખે,

Posted in miscellenous

પ્રતીક્ષાનું ગીત/મધુમતી મહેતા

ભજનયોગ/ પ્રતીક્ષાનું ગીત/મધુમતી મહેતા સંપાદક:સુરેશ દલાલ/પાનું146-147 મારી પાટીના અક્ષર ભૂંસાય કે રામ તમે આવો ને,મારા ફેરાનાં મીંડાં ઘૂંટાય હે! રામ હવે આવો ને.મારું હોવું અભરખાનું ઝાડ કે રામ તમે આવો ને,મારી ફરતે અજંપાની વાડ હે !રામ હવે આવો ને.મારી છાતીમાં

Posted in miscellenous

વિવેકાનંદ ની કવિતા

** આપણે બધાં બીજી બધીયે ભાંગી નાખીએ મૂર્તિ મારો ભગવાન એવો છે કે એના હાથમાં સ્ફૂર્તિ. આપણું શરીર એ એનું શરીર આપણા પગ તે એના પગ આપણી અંદર-બહાર વસે એ : ચારે બાજુ એનું જગ તમરાં, ભમરા, પતંગિયાં ને એ

Posted in miscellenous

સ્પંદન/”સુરંગી”

સ્પંદન/”સુરંગી” ડોન કલાર્ક નામના લેખકે આલેખેલો એક નાનકડો પ્રસંગ વાંચવામાં આવ્યો. વાંચતાં વાંચતાં હૃદય રણઝણી ઊઠ્યું અને આંખોના ખૂણા ભીંજાઇ ગયા. આજે એ અનુભૂતિ તમારી સાથે વહેંચવી છે.ભાઇ મારા દિલદાર છે. આ વખતે એમણે મને નાતાલની ભેટ તરીકે કાર આપી

Posted in miscellenous

બોલ વાલમના//મણિલાલ દેસાઇ (કુમાર સપ્ટેંબર 1964)

બોલ વાલમના//મણિલાલ દેસાઇ (કુમાર સપ્ટેંબર 1964) ઊંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના, ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના. ગામને પાદર ઘૂઘરા વાગે, ઊંઘમાંથી મારા સપના જાગે સપના રે લોલ વાલમના, કાલ તો હવે વડલા-ડાળે ઝૂલશું લોલ, કાલ તો હવે મોરલા

Posted in miscellenous

તાણા—વાણા//ઉમેદ નંદુ

તાણા—વાણા સંકલન તથા પ્રકાશક –મુદ્રક : ઉમેદ નંદુ સરનામું :બી/10,આનંદ ધામ, ટી.પી.એસ.રોડ નં.8, સાંતાક્રુઝ(પૂર્વ), મુમ્બઇ –400055 ***આપણે કોઇને જગાડવા ઇચ્છતા હોઇએ, તો આપણે પહેલા જાગવું પડે. +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ***રોજ રોજ સવારથી સાંજ સુધીમાં હું જે જે વસ્તુઓનો ઉપયોગ કરુંછું તે વસ્તુ

Posted in miscellenous

કિનારે જવું નથી/નિનુ મઝુમદાર

કિનારે જવું નથી/નિનુ મઝુમદાર જ્યાં જાય છે આ કાફલો મારે જવું નથી, પાછી લઇ લે નાવ કિનારે જવું નથી. આરામથી થવા દે સફર જિંદગી મહીં, આવે છે મોત તેડવા એને જવું નથી. જીવન બચાવતા હવે થાક્યો છું નાખુદા ! મઝધાર

Posted in miscellenous

બાલમુકુંદ દવે

સોનચંપો/બાલમુકુંદ દવે રંકની વાડીએ મોર્યો સોન રે ચંપાનો છોડ : અમને ન આવડ્યાં જતન જી ! ઊષર અમ ભોમકામાં શેનાં રે ગોઠે, જેનાં નંદનવન હોય રે વતન જી ? વજ્જરની છાતી કરીએ, તોય રે દુલારા મારા ! ધીરે જીવન કોરે

Posted in miscellenous
વાચકગણ
  • 621,382 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 273 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
272829  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો