ચંદ પળો નિનુ મઝુમદાર સંગે મેશ ન આંજુ રામ ! મેશ ન આંજુ, રામ ! લેશ જગ્યા નહિ, હાય સખીરી ! આજે મેશ ન આંજુ રામ ! એક ડરે હું રેખ ન ખેંચું, ભલે હસે વૃજવામ; રખે નયનથી નીર વહે…
ચંદ પળો નિનુ મઝુમદાર સંગે મેશ ન આંજુ રામ ! મેશ ન આંજુ, રામ ! લેશ જગ્યા નહિ, હાય સખીરી ! આજે મેશ ન આંજુ રામ ! એક ડરે હું રેખ ન ખેંચું, ભલે હસે વૃજવામ; રખે નયનથી નીર વહે…
30જુલાઇ 2009 ને શ્રાવણ સુદ નોમ(બગીચા નોમ)2065 જયદ્રથ વધ કૃષ્ણ અને માનવ સંબંધો/હરીંદ્ર દવે/પ્રકરણ 27/પાના નં 214 થી219 જયદ્રથના વધ માટે અર્જુને આમ તો વગર વિચાર્યે આવેશમાં આવી પ્રતિજ્ઞા લીધી હતી. કુરુક્ષેત્રના યુધ્ધમાં દ્રોણ જેવા આચાર્ય સામે હોય, અને શસ્ત્રયુક્ત…
ત્રીસમી જુલાઇ 2009 ને શ્રાવણ સુદ નોમ થોડી પળો શ્રી મકરંદ દવે સાથે અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર; તરબોળી દ્યોને તારેતારને, વીંધો અમને વ્હાલા, આરંપાર: આવો, રે આવો હો જીવણ આમના. અમે રે સૂના ઘરનું જાળિયું,…
લોકગીતો (1) લવિંગ કેરી લાકડિએ રામે સીતાને માર્યા જો ! ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યા જો ! રામ ! ત્હમારે બોલડિયે હું પરઘેર બેસવા જઇશ જો ! તમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઇશ જો ! રામ !…
માંદગીને ખંખેરી નાખો/ભાગ :3 પાનું:74 તમારા ચહેરાની આળ પંપાળ કરો તમે એ વાતને ભૂલી ન જાઓ કે ઇશ્વરે ખભા ઉપર તમને રંગીન ફુગ્ગો નથી આપ્યો, પણ એક સરસ ચહેરો આપ્યો છે. તમારો ચહેરો એ તમારો જ ચહેરો છે, તમે…
માંદગીને ખંખેરી નાખો/ ભાગ 2 પાનું: 2 1 કોરા કાગળની ડાયરી હાથવગી રાખો તમે એક નોંધપોથી રાખો અથવા હાથવગા કાગળો રાખો. જેથી તમે કંઇક લખી શકો તે લખો. રોજને રોજ લખો. તમને કેવું લાગે છે એ લખો,વિગતે લખો. તમને જે…
ક્રૂષ્ણ અને કર્ણનું મિલન (ક્રૂષ્ણ અને માનવ સંબંધો—હરીન્દ્ર દવે, પાનું 92 થી99) કર્ણ મહાભારતનુંઆગવું પાત્ર છે. પ્રાચીનકાળથી અત્યાર સુધીઅનેક કવિઓ, સાહિત્યકારો આ પાત્રથીઆકર્ષાતા રહ્યા છે.સામાજિક અન્યાયના પ્રતીક તરીકે કેટલાક એને જુએ છે;કોઇ એને પરાક્રમ, વીરશ્રીના પ્રતીક તરીકે જુએ છે.મૈત્રી-સંબંધોની દ્રષ્ટિએ…
દુર્યોધનનું મ્રૂત્યુ અને અર્જુનના રથનું ભડ ભડ બળવું ક્રૂષ્ણ અને માનવ સંબંધો—હરીંદ્ર દવે પાના નં.261 થી268 (પ્રકરણ:33નો ભાગ) દુર્યોધન—ભીમનું યુધ્ધ પણ પ્રેક્ષણીય છે. બેમાંથી કોઇ એકમેકથી ગાંજ્યું જતું નથી.એ વેળા અર્જુન ક્રૂષ્ણ્ને પૂછે છે:’આ બેમાં ક્યા વીરમાં ક્યો ગુણ…
માંદગીને ખંખેરી નાખો અનુવાદ: સુશી, સુરેશ દલાલ મૂળ પુસ્તક: Watering Wilted Flowers by Gini Gauf Green તમારું નિદાન કંઇ જીવલેણ નથી. માની લો કે તમારા સાંધેસાંધા તૂટે છે. તમને સંધિવા થયો છે, તમને હાલતા-ચાલતાં ઊઠતાં-બેસતાં તકલિફ પડે છે અને…
અર્જુનના જીવનમાં ક્રૂષ્ણે પાયાનો ભાગ ભજવ્યો છે.ક્રૂષ્ણને પાંડવો માટે પ્રીતિ હતી, પણ પાર્થ પ્રત્યે તેમને પક્ષપાત હતો. ઇન્દ્ર પાસેથી માગેલા વરદાનમાં પણ એ જણાઇ આવે છે.(ખાંડવ દહન પછી, જે કામ દેવતાઓ પણ ન કરી શક્યા એ કામ ક્રૂષ્ણ અને અર્જુન…