SMARANAANJALI સ્મરણાંજલિ રામાયણનાં પાત્રો/નાનાભાઇ ભટ્ટ 10મું પુનર્મુદ્રણ:જુલાઇ2002/આર.આર.શેઠ/પાનું: 77 ‘લક્ષ્ક્ષ્મણ, વીરા લક્ષ્મણ ! તું ગયો ? હા, ગયો !પિતાના વચનને પાળવા ખાતર હું ચૌદ વર્ષ વનમાં રહ્યો પણ મારા વચનને પાળવા ખાતર તેં દેહનો સુધ્ધાંત ત્યાગ કર્યો. દુર્વાસા ! તમે…