બુધવાર,કારતક વદ ચોથ 2064 ને 28 નવેમ્બર 2007 ભગવાનનો પત્ર !******ડૉ.આઇ.કે.વીજળીવાળા તારીખ: આજની જ પ્રતિ, તમોને જ વિષય: જિંદગી અને તમે ! ભાઇશ્રી/બહેનશ્રી, હું ભગવાન—આજે તમને બે શબ્દો લખવા માંગું છું.ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી…