Monthly Archives: નવેમ્બર 2011

નૂતન વર્ષાભિનંદન

NEW  YEAR MSG નૂતન વર્ષાભિનંદન સ્નેહી સ્વજન,  શ્રવણે પોતાના માબાપને કાવડમાં બેસાડીને યાત્રા કરાવી…એના અનુસંધાનમાં આજનું યુવા માનસ … એ જમાનામાં આજના જેવા સારા રસ્તા તથા વાહનોની સુવિધા નહિ હોય એના માબપ તો  FREE   પણ હશેપણ શ્રવણ અમારા જેવો BUSY નહીં

Tagged with:
Posted in miscellenous

મન પ્રસન્ન, ચિંતાહર પ્રાર્થનાઓ

ક્ (1) ક્ષમા હું ચાહું સર્વથી, હું પણ સર્વને કરૂ ક્ષમા, મૈત્રી મારી બધાથી હો, કોઇથી ના હું વેર કરૂં. જૈન પ્રાર્થના (2)   જીતો અક્રોધથી ક્રોધ, સાધુત્વથી અસાધુતાને, કંજૂસી દાનથી જીતો, સત્યથી અસત્યને વેરથી વેર મટે નહીં કદી, મૈત્રીથીજ

Posted in miscellenous

મકરંદ દવે

Makarand-masti આજે હાલોને મકરંદ દવે જોડે ગોઠડી કરીએ આ મોજ ચલી જે દરિયાની, તે મારગની મોહતાજ નથી. એ કેમ ઊછળશે કાંઠા પર, એનો કોઇ અંદાજ નથી. ઓ દોસ્ત, વહેતા જીવનની, આ કોણ સિતાર સુણાવે છે? આ બેઠો છે ક્યાં બજવૈયો

Tagged with:
Posted in miscellenous

કૃષ્ણ-ભક્તિના ગીતો

 s.dalal શ્રી સુરેશ દલાલ રચિત કૃષ્ણ-ભક્તિના ત્રણગીતો (1)તમે પહેલાં કોળિયો ભરો તમે પહેલાં કોળિયો ભરો અમે પછીથી ખાશું નેણની ઝીણી ઝારી લઇને જમના જળ ને પાશું ભાવનાઓ છે પાનનું બીડું એને મુખમાં રાખો મીરાં ને શબરીની ભક્તિ હળવે-હળવે ચાખો અમે

Tagged with:
Posted in miscellenous

મણિલાલ દેસાઇ

MANILAL મણિલાલ દેસાઇ રાનમાં પવન પેઠો રાનમાં તોયે ઝાડવાં કેવાં થિર બેઠેલાં ! પાતરાં બેઠાં આંખ મીંચીને, ફૂલ બેઠાં છે ફેરવી ડાચું. મનમાં હાનું ભૂત ભરાયું? કયે ઠેકાણે પઇડું વાંકું? આજ તો જાણે મરવા બેઠાં કાલ તો હુતાં ખૂબ ચગેલાં

Tagged with: ,
Posted in miscellenous

નજરું નાખી આઘા આભલે ++

p.kant.two પ્રિયકાન્ત મણિયાર નજરું નાખી આઘા આભલે લીલો રે રંગ્યો જેણે પોપટો ધોળો કીધો જેણે હંસ, સઘળે તે રંગે ચીતર્યો મોરલો એનો ઓળખવો અંશ નજરું નાખી આઘા આભલે જેની ભરી રે ભૂરાશ, જલને લાગ્યો મીઠો ઘૂંટડો માણી આંબળાની તૂરાશ. જનની

Tagged with:
Posted in miscellenous

પ્રિયકાન્ત મણિયાર

Priyakant પ્રિયકાન્ત મણિયાર ચાલો,  આજથી કવિતાના પ્રદેશમાં થોડા દિવસ મારા મનગમતા કવિઓ સાથે લટાર મારીએ, શરૂઆત પ્રિયકાન્ત થી કરીએ   પ્રિયકાન્ત મણિયાર  ** સાંઇ પાઇ પ્યાલી તેં સાંઇ ! અમોને અમલ ચડ્યા ઘનઘેરા, આ મનના ઇંધણ સળગાવ્યાં, નાખ્યા ડુંગર ડેરા—પાઇ0

Tagged with:
Posted in miscellenous

મુકુટ લટક…

CHARANDAS ચરણદાસનું એક પદ મુકુટ લટક…   ઠુમક ઠુમક પગ ધરત ધરતી પર (2) બાંહ ઉઠાયે કરત ચતુરાઇ નાક બુલાક હલત મુક્તાચલ મુકટ લટક અટકી મનમાંહી ઝુનક ઝુનક નુપૂર ઝંકારત(2) થા થા થૈ થૈ રીઝ રીઝાઇ  ‘ચરનદાસ ‘ કહે જો

Tagged with:
Posted in miscellenous

કિશનસિંહ ચાવડા

kishansinh chavda નોંધ:-આજે કિશંસિંહ ચાવડાનો જન્મ દિવસ છે.  11.મંગલસૂત્ર/કિશનસિંહ ચાવડા અમાસના તારા/ગૂર્જર/પાના નં:52 થી 55 પિતાજીના કારમા મૃત્યુ પછી બાની ઉદાસીનો પાર નહોતો.એના મુખ પર સ્મિત આવતું તે પણ વિષાદથી છવાયેલું . એના કામમાં, એના વર્તનમાં, અરે અમારા તરફના એના

Tagged with:
Posted in miscellenous

આ નભ ઝૂક્યું તે કાનજી /પ્રિયકાંત મણિયાર

B.mukund આ નભ ઝૂક્યું તે કાનજી /પ્રિયકાંત મણિયાર રસાસ્વાદ:બાલમુકુંદ દવે પ્યાસ અને પરબ/બાલમુકુન્દ /પાના:102થી 107         આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે ! આ સરવરજલ તે કાનજી ને પોયણી તે રાધા રે !

Tagged with:
Posted in miscellenous
વાચકગણ
  • 692,556 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 282 other subscribers
તારીખીયું
નવેમ્બર 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો