શનિવાર તા.પચ્ચીસમી ઑક્ટોબર,2008 ને આસો વદ બારસ(વાઘ બારસ) 2064 નેનોના ફુટી નીકળેલા વિરોધીઓને ! ! જ્યાં ને ત્યાં પાડીએ ના ઘાંટા. મમતાની જેમ ખોટી મમતા ના રાખીએ ને મારગમાંવેરીએના કાંટા, આ તો ગુજરાતની છે જનતા, ને કહી દેશે તમને પણ…

સોના-નાવડી-સમગ્ર કવિતા//ઝવેરચંદ મેઘાણી//પાનું26 અસહ્ય વાત મને મારનારા ગોળી છોડનારા એને ઘેર હશે મારા જેવી જ મા, એ હરેકને ધોળુડાં ધાવણ પાઇ ઉછેર્યાં હોશે હૈયાહીર સમા. કવિઓની કવિતામાં ગાયું હશે એણે. માટીને પૂજી હોશે કહી ‘મા’; એ મનેય જો અંતરૈયાળ મળે…
લાજ રહી (ગાંધી-ગંગા :ભાગ2) સંપાદક:મહેન્દ્રમેઘાણી/લોકમિલાપ/પાનું 58-59 નોઆખલીમાં કોમી આગ બુઝાવવા ગાંધીજી પગે યાત્રા કરી રહ્યા હતા. એક ગામથી નીકળી બીજા ગામે સવારે સાતે પહોંચી જાય. પછી લખાવવાનું થોડુંક કામ કરી નાહી લે.નાહવામાં તેઓ સાબુ નહિ પણ એક ખરબચડો પથ્થર વાપરતા.…
It is up to u One song can spark a moment One tree can start a forest One smile begins a friendship One star can guide a ship at sea One vote can change the nation One candle can wipe…
ગોત ! –યોગેન્દ્ર ભટ્ટ (મારી ડાયરીનાં પાનાં-સંગ્રાહક: બી.એ.પંડ્યા/પાઠશાળા પ્રકાશન,સુરત) હીરા-માણેક-રત્ન-ખજાના, બધ્ધું છે જા, અંદર ગોત ! સૂરજ-ચંદર-ધ્રુવ ને તારા, બધ્દ્ધું છે જા, અંદર ગોત ! ભરતી ઓટ તોફાન સઘળું, અનિવાર્ય કુદરતનો ક્રમ, આસન તારું અડોલ રાખે, એવું જબરું લંગર ગોત…
પ્રિય મિત્રો, ટુંક સમયમાં નોકરીયાત વર્ગમાં સૌને વાર્ષિક બોનસના રૂપે દિવાળી પહેલાં સારી એવી રકમ મળશે .આપણો માલિકવર્ગ તથા કર્મચારીવર્ગ બંને સહિયારો પ્રયત્ન કરે તો બોનસ ઉપરાંત “અખંડઆનંદ,નવનીત-સમર્પણ કે જન-કલ્યાણ” જેવા કોઇપણ એક માસિકનું વાર્ષિક લવાજમ ભેટ સ્વરૂપે માલિકો આપી…

બુધવાર,આસો વદ એકમ 2064 ને પંદરમી ઑક્ટોબર 2008 નેડો લગો//મીરાબાઇ સત કેરી વાણી/સં:મકરંદ દવે/પાનું દશ શામળિયો મુંજો સગો, પાતળિયો મુંજો પ્રાણ, નંદના લાલનસે નીંદરડીમેં નેડો લગો. હું રે જાતી’તી ગાંધી કેરે હટડે વાલા, મહેકે ગાંધી કેરે હટમેં લાલન સગો.—શામળિયો .…
શરદ પૂનમ, 2064 ને મંગળવાર, ચૌદમી ઑક્ટોબર 2008 આઠ પહોર અલમસ્તા//રવિરામ સત કેરી વાણી//સંપાદક: મકરંદ દવે//પાનું 57 કોઇ રેહંદા ઉનમુની મુદ્રા માંઇ. ખમિયા ખલકો, સંતોષ ટોપી, બેફિકરાઇ ફકીરા, સેલી સહજ,આડબંધ અનભે, શીલ લંગોટ સધીરા.—કોઇ. કરણી કૂંડી,ધીરજ ધોકો, પતર પ્રેમકા પાસા,…
સોમવાર, આસો સુદી ચૌદશ 2064 ને તેરમી ઑકટોબર,2008 મોતી લેણા ગોતી/સત કેરી વાણી સંપાદક:મકરન્દ દવે/પાનું 165 દલ દરિયામેં ડૂબકી દેણા, મોતી રે લેણા ગોતી એ જી જી ખારા સમદર મેં છીપ બસત હે, ભાત ભાતરાં મોતી એ જી, એ મોતી…