અખંડ આનંદ,એપ્રિલ2021 આશરે 50 વર્ષ ઉપરની બીના છે. જ્યારે હું રાજકોટ ગોંડલ રોડ ઉપર આવેલ કૈવલ્ય્ધામમાં રહી કોલેજનો અભ્યાસ કરતો હતો ત્યારે દેવીપ્રસાદ ડી.ટી.આચાર્ય અમદાવાદમાં ઘીકાંટા કોર્ટમાં ન્ય્યાયાધીશ હતા. આ દરમિયાન દૈનિક પેપરમાં સમાચાર વાંચ્યા કે અમુક કેસમાં રાજ્યના…