લોકમિલાપ ટ્રસ્ટ-ભાવનગર ની ખીસાપોથીઓ અંગે શ્રી મહેંદ્રભાઇ મેઘાણીનું નિવેદન રાજા રામ મોહનરાય,સ્વામી વિવેકાન6દ, રવીંદ્રનાથ ઠાકુર અને ગાંધીજી જેવાં કેટકેટલાં રત્નો ભારતમાતાની કૂખમાંથી એકસામટાં છેલ્લા દોઢેક સૈકામાંનીકળ્યાં !એમણે અને એમના પુરોગામી ઋષિમુનિઓએ આપણી પ્રજાને લાડ લડાવેલાં છે, લોકોમાં ઊંચા માનવ મૂલ્યો…