તોકો પીવ મિલેંગે ઘૂંઘટ કા પટ ખોલ રે. ઘટ ઘટ મેં વહ સાંઈ રમતા કટુક વચન મત બોલ રે. ધન જોબન કો ગરબ ન કીજૈ જૂઠા પંચરંગ ચોલ રે સુન્ન મહલમેં દિયના બારિ લે આસા સોં મત ડોલ રે. જોગ…
તોકો પીવ મિલેંગે ઘૂંઘટ કા પટ ખોલ રે. ઘટ ઘટ મેં વહ સાંઈ રમતા કટુક વચન મત બોલ રે. ધન જોબન કો ગરબ ન કીજૈ જૂઠા પંચરંગ ચોલ રે સુન્ન મહલમેં દિયના બારિ લે આસા સોં મત ડોલ રે. જોગ…
બીજું કાંઈ હું ન માગું//બાદરાયણ(ભાનુશંકર વ્યાસ) આપને તારા અંતરનો એક તાર. બીજું હું કાંઈ ન માગું: સુણજે આટલો આર્ત તણો પોકાર, બીજું હું કાંઈ ન માગું: તુંબડું મારું પડ્યું નકામું, કોઈ જુએ નહીં એના સામું; બાંધીશ તારા અંતરનો ત્યાં તાર,…
હરિ, હું તો એવું જ માગુંમોત ! એવું જ માગું મોત, હરિ, હું તો એવું જ માગુંમોત ! આ થયું હોત ને તે થયું હોત, અંત સમે એવા ઓરતડાની હોય ન ગોતાગોત ! હરિ, હું તો એવું જ માગું મોત…
ગોવિંદ નામ લેકર,ફિર પ્રાણ તનસેનિકલે. ટેક તેરા નામ નિકલે મુખસે,મેરા પ્રાણ નિકસે સુખસે; બચ જાઉં ઘોર દુ:ખસે,જબ પ્રાણ0 ઈતના01 શિર મોર કા મુગટ હો,મુખડે પે કાલી લટ હો: યેહિ ધ્યાન મેરે ઘટ હો, જબ પ્રાણ0 ઈતના02 શ્રી ગંગાજી કા…
પરથમ પરણામ મારમ માતાજીને કહેજો રે માન્યું જેણેમાટીને રતંન જી; ભૂખ્યાં રહી જમાડ્યા અમને,જાગીઊંઘાડ્યા, એવાં કાયાનાં કીધલાં જતંનજી. બીજા પરણામ મારા પિતાજીને કહેજો રે ઘરથી બતાવી જેણે શેરી જી; બોલી બોલાવ્યા અમને , દોરી હલાવ્યા ચૌટે, ડુંગરે દેખાડી ઊંચે દેરી…
જે કાંઈ સાંભળીએ કે માનતા હોઈએ તે બધું બીજાને કહેવાની ઉતાવળ ન કરવામાં ડહાપણ છે. જાણે કે આજે જ મૃત્યુ આવવાનું હોયએમ માનીને તમારું દરેક કાર્ય ને દરેક વિચાર કરો. જો આપણે શરૂઆતમાં આપણા પોતા પ્રત્યે જરા વધારે કઠણ…