શ્વાસો ની જેટલું જ \વિનોદ રાવલ સુખ શબ્દનું બધું જ મને માણવા મળ્યું, અખબાર એક જૂનું બદન ઢાંકવા મળ્યું. અનુમાન થાય ફક્ત, રસાસ્વાદ શું કરું? શબરીનું એઠું બોર નથી ચાખવા મળ્યું. બેઉ પગે અપંગને ચપ્પલ મળી ગયાં. ટેકો મળ્યો નહીં…
શ્વાસો ની જેટલું જ \વિનોદ રાવલ સુખ શબ્દનું બધું જ મને માણવા મળ્યું, અખબાર એક જૂનું બદન ઢાંકવા મળ્યું. અનુમાન થાય ફક્ત, રસાસ્વાદ શું કરું? શબરીનું એઠું બોર નથી ચાખવા મળ્યું. બેઉ પગે અપંગને ચપ્પલ મળી ગયાં. ટેકો મળ્યો નહીં…
દિવાળીના દિન આવતા જાણી, ભાદરમાં ધૂએ લુગડાં ભાણી, માથે હતું કાળી રાતનુંધાબું; માગી ત્રાગી કર્યો એકઠો સાબુ; ‘કોડી વિનાની હું વિનાની હું કેટલે આંબું? લૂગડાંમાં એક સાડલો જૂનો, ઘાઘરો યે મેલો દાટ કે’દુનો કમખાયે કર્યો કેવડો ગુનો? તીને ત્રોફાયેલ ચીંથરાને…
ઉઘાડી રાખજો બારી દુ:ખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી. ગરીબની દાદ સાંભળવા, અવરનાં દુ:ખને દળવા, તમારાં કર્ણનેત્રોની ઉઘાડી રાખજો બારી પ્રણયનો વાયરો વાવા, કુછંદી દુષ્ટ વા જાવા, તમારા શુદ્દ્ હ્રદયોની ઉઘાડી રાખજો બારી.…
મોગરાનું ફૂલ – શાંતિલલ ગઢિયા અખંડ આનંદ\એપ્રિલ2022\પાનું;41 સવારના નાસ્તા માટે માતાપિતા અને પુત્રી ડાઈનિંગ ટેબલ પર ગોઠવાયાં. મહિનાનો છેલ્લો શનિવાર હોઈ શાળામાં યુનિફોર્મ માંથી છુટ્ટી હતી.તેથી પીંકી સવારથી જ આનંદમાં હતી. પોતાના મનગમતાં રંગનું ને ડિઝાઈનવાળું ફ્રોક પહેરવા મળશે.…
[Enter Post Title Here] અખંડ આનંદ,એપ્રિલ,2022\પાનું;39 સમાજના આગેવાન નૌતમલાલના આગ્રહ સામે ગૌતમભાઈ ના પાડી શક્યા નહિ. ઘરે આવીને તેઓએ પત્નીને એટલું જ કહ્યું કે’ પારુ, રવિવારે નૌતમલાલ પોતાના પરિચિત પરિવારનેલઈને મોનાલીને જોવા આવવાના છે. પારુલબહેન એટલું…
13th june,2022 અખંડ આનંદ,એપ્રિલ,2022\પાનું;38 લઘુ કથાઓ\ સેવા મોરચે\ આબિદ ભટ્ટ જગજિતસિંહ ઈન્ડિયન આર્મીફોર્સમાં સૈનિક હતો. ત્રણ મહિનાની રજા મળી. ઘેર આવ્યો.માતા ગુરમીત બીમાર પડી. રજાઓ માણવી એક બાજુ રહી. ઘરગથ્થુ ઉપચાર કારગત ન નીવડતાં’ન્યૂહોપ’ હોસ્પીટલના પેટ્ના રોગોના નિષ્ણાત ડો.તાહીર મનવાને…
મુબઈથી મુકેશ વીરજી દામાણી પૂછે છે: ગીફ્ટ સીટી શું છે? ઉ0 દેશના અર્થતંત્રમાં ગુજરાતીઓ સૌથી વધારે સક્રિય છે, સર્વ પ્રકારના વેપાર ધંધા, ઉદ્યોગો, બેંકો, વીમો, અન્ય ધીરાણ કંપનીઓ, શેર બજાર, પૂર્વાનુમાન , આર્થિક મૂલ્યાંકન આદિ આર્થિક પ્રવ્રુત્તિઓનાં દરેક ક્ષેત્રે ગુજરાતીઓ…
અખંડ આનંદ,એપ્રિલ,2022\પાનું: 94 અમદાવાદથી વિમળાબહેન મંગળદાસ પટવારી પૂછે છે; ટેલિવિઝન ની બાળકો વિશેષ પ્રભાવ હોય છે? ઉ0 માનસશાસ્ત્રીઓ આ વિષે એક્મત છે કે ટેલિવિઝન બાળકો પર માઠો પ્રભાવ પાડે છે. તે બાળપણ અને પક્વવયતા વચ્ચેની ભેદરેખા ઝાંખી પાડી…
શાંતિલાલ ગઢિયા. અખંડ આનંદ એપ્રિલ,2022\પાનું;41 સવારના નાસ્તા માટે માતાપિતા અને પુત્રી ડાયનિંગ ટેબલ પર ગોઠવાયાં, મહિનાનો છેલ્લો શનિવાર હોઈ શાળામાં યુનિફોર્મમાંથી છુટ્ટી હતી. તેથી પિંકી સવારથી જ આનંદમાં હતી. પોતાને મનગમતા રંગનું અને ડિઝાઈંવાળું ફ્રોક પહેરવા મળશે. મમ્મીએ…
ગોપાલ મેઘાણી\મહેંદ્ર મેઘાણી અતિશે તાણ્યે તૂટી જાય. અધૂરો ઘડો છલકાય અન્ન તેવો ઓડકાર અન્ન પારકું, પણ પેટ કાંઈ પારકું ? અંધારે ખાય,પણ કોળિયો નાકમાં ન જાય. અંબાડીએ ચડીને છાણાં ન વિણાય. આગ લાગે ત્યારેકૂવો ન ખોદાય. આથમ્યા પછી અસૂરું શું…