Monthly Archives: મે 2010

જીવન અને નાટક

JEEVAN જીવન અને નાટક રામપુરના નવાબસાહેબની  શોખની વિચિત્રતા  વિશે ઘણું સાંભળ્યું હતું. એટલે એક વખત નીલમનગરના મહારાજા સાથે રામપુર જવાનું થયું ત્યારે મારા અંતરમાં  ભારે કુતૂહલ હતું.સ્પેશિયલ ટ્રેનમાં અમારી રવાનગી હતી. બીજા પણ ચારપાંચ મહારાજાઓ પ્ધારવાની બાતમી હતી એટલે રંગ

Tagged with:
Posted in miscellenous

હું નહીં બદલું

HU NAHI BADALU હું નહીં બદલું           અમારું રાજ્ય મોટું હતું, પણ અમારું રેલ્વેસ્ટેશન નાનું હતું.લોકલ ગાડી માત્ર બે જ મિનિટ ઊભી રહેતી અને મેલગાડી પકડવા માટે અમારે આગલી લોકલગાડીમાં નીકળી જંકશને પહોંચવું પડતું. હું મારા કાફલા સાથે લખનૌ

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો

અનિવાર્ય અસબાબ

ANIVAARYA ASABAAB અનિવાર્ય અસબાબ         નરેન્દ્રમંડલના અધિવેશનમા6 ભાગ લેવા અમે દિલ્હી જ્અતા હતા. અમારું સ્ટેશન નાનું હતું એટલે દિલ્હીમેલ ત્યાં ઊભો રહેતો નહોતો. એટલે એક ગાડી વહેલા જઇને અમારે એ મેલગાડી ઝાંસીથી પકડવાની હતી. એ નાના સ્ટેશન ઉપર એ સવારે

Tagged with: ,
Posted in miscellenous

અભિનવ સાક્ષાત્કાર

ABHINAV અભિનવ સાક્ષાત્કાર         ફાગણ મહિનો હતો. હોળી આવી નહોતી ગઇ, આવતી હતી. હું લખનૌથી કલકત્તા જતો હતો. ક્યા સ્ટેશને સુમેરગઢના દરબાર અમારા પહેલા વર્ગના ડબ્બામાં આવ્યા તે આજે યાદ નથી. એ વખતે અમારા ખાનામાં અમે બે જણ હતા- હું

Tagged with: ,
Posted in પ્રેરણાદાયક લેખો

વાઇસરૉય માપ

VICEROY વાઇસરૉય માપ અમાસના તારા/કિશનસિંહ ચાવડા                 એક વખત અમારા મહારાજાએ વાઇસરૉય લૉર્ડ લિનલિથગોને વાઘના શિકાર માટે ખાસ  આમંત્રણ આપીને બોલાવેલા. વાઇસરૉયના સ્વાગત, નિવાસ, સહવાસ, આનંદ અને વિદાય માટે ભયંકર તૈયારીઓકરેલી.ઘણા માણસો કામે લાગેલા. ઘણા તો  રાતોના રાતો સુધી

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો

કરૂણ અનુભૂતિ

KARUN  ANUBHOOTI કરૂણ અનુભૂતિ અમાસના તારા/કિશનસિંહ ચાવડા         સ્વીટ્ઝર્લેંડમાં અમારું મુખ્ય મથક મોંત્રો નામના એક હવા ખાવાના સ્થળને બનાવ્યું હ્તું અને ત્યાં રહીને મોટર દ્વારા આખા દેશનું પરિભ્રમણ કરવાનું નક્કી કર્યું હતું. મોંત્રો લેમન સરોવરના સુરમ્ય કિનારાને છેક છેવાડે વસ્યું

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો

સમ્રાટ ત્રિમૂર્તિ

SAMRAAT  TRIMURTI સમ્રાટ ત્રિમૂર્તિ   અમાસના તારા/કિશનસિંહ ચાવડા બાદશાહની મુલાકાત ! હિંદુસ્તાનમાંરાજાઓને મળ્યો છું, મોટા મહારાજાઓને પણ મળ્યો છું !બર્લિનની ચાંસેલરીમાં હેર હિટલરનાં અને રોમના ‘પેલેસ દ વેનીઝીઆ’માં મુસોલિનીનાં દર્શન પણ કર્યા છે !પરંતુ આ બધાએ પોતાની કોઇ કાયમી વિશેષ

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો

હિન્દી અને અંગ્રેજ અમાસના તારા/કિશનસિંહ ચાવડા પહેલી વખત મુંબઇ આવ્યો હતો.સાંજે ધોબી તળાવ પાસેના ઍડવર્ડ થિયેટરમાં ‘એક જ ભૂલ’ નાટક જોવાના ઇરાદાથી નીકળ્યો. ટ્રામમાં ધોબી તળાવ તો આવ્યો, પણ ત્યાંથી ઘણી દોડધામ કરી પણ ઍડવર્ડ થિયેટર મળ્યું નહીં. આખરે થાકી

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો

આત્મનિવેદન

12.06 AAATMA-NIVEDAN  આત્મનિવેદન  નીલમનગરના મહારાજાના મોટા દીકરાની જાન લઇને અમે નેપાળ ગયા હતા. અમારી સાથે જાનમાં પંદરસોળ રાજામહારાજાઓ હતા, એટલે ડોળદમામ અને ઠાઠમાઠનું તો પૂછવું જ શું/ બીજા બધા અનુરૂપ સાજનમહાજનસાથે આઠદસ ઉમદા ગાનારીઓ પણ હતી. એમાંકાશીની મશહૂર ગાયિકા શૈલકુમારી

Tagged with:
Posted in miscellenous

ગંગાના ઘાટ પર

GANGA NAA GHAAT PAR  ગંગાના ઘાટ પર સ્વ. પ્રેમચંદજી અને જયશંકરપ્રસાદની સાથે અમે કાશીનો મણિકર્ણિકાનો ઘાટ ઊતરીને નાવમાં બેસવા જતા હતા, ત્યાં દૂરથી મૃદંગ ઉપર કોઇ કેળવાયેલા હાથની થાપ સંભળાઇ. મેં પ્રેમચંદજી અને પ્રસાદજીને વિનંતી કરી કે આપણે પેલા મૃદંગ

Tagged with:
Posted in miscellenous
વાચકગણ
  • 682,344 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

અન્ય 281 અનુયાયીઓ સાથે જોડાઓ
તારીખીયું
મે 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો