Monthly Archives: ઓગસ્ટ 2011

અલ્લાહ આપકે બેટે કો…../અરુણ ત્રિવેદી

ALLAH AAPKE BETEKO…. 07:25 અલ્લાહ આપકે બેટે કો…../અરુણ ત્રિવેદી અખંડ આનંદ/જૂન,2010/પાનું:98           ડૉ.શરદભાઇ મારા અંગત સ્વજન છે. અમદાવાદ શહેરના જાણીતા સ્ત્રીરોગ નિષ્ણાંત છે.એમના જીવનનો આ યાદગાર પ્રસંગ એમના જ શબ્દોમાં:           “આ વાતને વીસ વર્ષ થ્યાં છે. મારે ત્યાં દીકરાનો

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો

સહુને હોય જીવનમાં ,

સહુને હોય જીવનમાં , સહુને હોય જીવનમાં , કદી તડકા કદી છાયા એ તડકા ના સહે એવી ન કરીએ લાડકી કાયા. ઘડે જિંદગી તડકા, ખરું શીખવે દુ:ખી દિવસો સુખી દિવસો વધારે છે વિલાસી વૈભવની માયા રહો રોતા અગર હસતા પડે

Posted in કવિતા

ખોજા જમાતનું રાષ્ટ્રીય રત્ન

Vyp370 ખોજા જમાતનું રાષ્ટ્રીય રત્ન વાચનયાત્રાનો પ્રસાદ/સં:મહેન્દ્ર મેઘાણી/લોકમિલાપ પાનું: 370 કોમવાદનો લેશ પણ સ્પર્શ જેમને થયેલો નહિ, એવા એકસાચા રાષ્ટ્રવાદી નેતા યુસુફ મહેર અલીનું અવસાન 2 જુલાઇ, 1950એ થયું હતું. મુંબઇના કૉંગ્રેસ હાઉસમાંથી એમની શબયાત્રા નીકળેલી. મહેરાલીનો જન્મ ખોજા કોમમાં

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો

દેવદૂત અને સાંઇ

Vyp402 દેવદૂત અને સાંઇ વાચનયાત્રાનો પ્રસાદ /સં:મહેન્દ્ર મેઘાણી /લોકમિલાપ પાનું :402 નાના એવા સંત હતા. લાંબી અને સુખી આવરદા ભોગવી ચૂક્યા હતા.આશ્રમના રસોડામાં બેઠા બેઠા એક દિવસ ઠામવાસણ માંજતા હતા, ત્યાં આસમાનમાંથી દેવદૂત આવ્યો. “ભગવાને મને મોકલ્યો છે,” દૂત બોલ્યો.”

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો

આટલું આવડે છે?

Vyp51 આટલું આવડે છે? વાચનયાત્રાનો પ્રસાદ/સં:મહેન્દ્ર મેઘાણી/લોકમિલાપ પાનું: 51 તમારા સંતાનને– 1. કચરો વાળતાં આવડે છે? કઇ જગ્યાએ કયા પ્રકારની સાવરણીનો ઉપયોગ થાય એની ખબર છે ?ક્યારે ઊભા રહીને અને ક્યારે બેસીને વળાય એની ખબર છે ? 2.પોતું કરતાં આવડે

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો

narsinh maheta naa bhajano

સુખ દુ:ખ મનમા ન આણિયે સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં ટાળ્યાં તે કોઇનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં … સુખદુઃખ નળરાજા સરખો નર નહીં, જેની દમયંતી રાણી; અર્ધે વસ્ત્ર વનમાં ભમ્યાં, ન મળ્યાં અન્ન ને પાણી … સુખદુઃખ

Tagged with:
Posted in ભજન

અધ્યાય:પંદરમો પુરુષોત્તમ-યોગ

anasanash.15  અનાશક્તિયોગ અનાસક્તિયોગ//ગાંધીજી//નવજીવન અધ્યાય:પંદરમો પુરુષોત્તમ-યોગ આ અધ્યાયમાં ક્ષર અને અક્ષરથી પર એવું પોતાનું ઉત્તમ સ્વરૂપ ભગવાને સમજાવ્યું છે. 44 શ્રીભગવાન બોલ્યા: જેનું મૂળ ઊંચે છે, જેની શાખા નીચે છે, અને વેદો જેનાં પાંદડાં છે એવું જે અવિનાશી અશ્વત્થ સંસારવૃક્ષ કહેવાય

Tagged with:
Posted in bhagwad geeta

અધ્યાય :12મો ભક્તિયોગ shreemad bhagwad gita

anasANASH:YOG: 12 અનાસક્તિયોગ//ગાંધીજી//નવજીવન અધ્યાય :12મો ભક્તિયોગ 37 પુરુષોત્તમનાં દર્શન અનન્ય ભક્તિથી જ થાય એમ હોવાથી ભગવાનનાં દર્શન પછી  તો ભક્તિનું સ્વરૂપ જ આલેખાય. આ બારમો અધ્યાય બધાએ મોઢે કરી લેવો જોઇએ. નાનામાં નાનામાંનો આ એક છે. આમાં આપેલાં ભક્તનાં લક્ષણ

Tagged with:
Posted in bhagawad geeta

મર્યાદા-પુરુષોત્તમ રામ

Kmb.b.20 મર્યાદા-પુરુષોત્તમ રામ શ્રીમદ્ ભાગવત/કરસનદાસ માણેક / નવભારત/પ્રથમ આવૃત્તિ:1984/પાના :189 થી 195         લાખો વર્ષોના માનવજાતિના પ્રયત્નો પછી, લાખો વર્ષો પછી માનવજાતિએ સમતુલન રાખવાનો પ્રયત્ન કર્યો. એક વર્ગને સંભાળો તો બીજો વર્ગ ચઢી જાય.ક્ષત્રિયોને સંભાળો, તો બ્રાહ્મણો ચઢી જાય, બ્રાહ્મણોને

Tagged with:
Posted in શીમદ્ ભાગવત

ભીષ્મ- સેનાપતિપદે

Bhishma-saat ભીષ્મ મહાભારતનાં પાત્રો//નાનાભાઇ ભટ્ટ// આર. આર. શેઠ પાના: 237 થી 240 સેનાપતિપદે ‘મહારાજ !’ દુર્યોધને નિરાશ થતાં થતાં કહ્યું,’આપે મારી તમામ આશાઓને ધૂળમાં મેળવી છે. આપના અને દ્રોણાચાર્યના બળ ઉપર મેં આ યુદ્ધ માંડ્યું છે.’ભીષ્મે ક્રોધથી કહ્યું:’તું શા માટે

Tagged with:
Posted in મહાભારત
વાચકગણ
  • 692,567 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 282 other subscribers
તારીખીયું
ઓગસ્ટ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો