અખંડ આનંદ /ફેબ્રુઆરી,2020 પાનું: 45 (1) “સંકલ્પ સાચી શક્તિ છે, સદ્ ભાવ જ સાચી ભક્તિ છે. છૂટી શકાય કુવિચારોથી, તો એજ સાચી મુક્તિ છે. કંડારાય કોઈના દિલમાં, તો એજ સાચી ભક્તિ છે. ના ઝૂકે અન્યાય સામે, એજ સાચી વ્યક્તિ છે.…
અખંડ આનંદ /ફેબ્રુઆરી,2020 પાનું: 45 (1) “સંકલ્પ સાચી શક્તિ છે, સદ્ ભાવ જ સાચી ભક્તિ છે. છૂટી શકાય કુવિચારોથી, તો એજ સાચી મુક્તિ છે. કંડારાય કોઈના દિલમાં, તો એજ સાચી ભક્તિ છે. ના ઝૂકે અન્યાય સામે, એજ સાચી વ્યક્તિ છે.…
અખંડ આનંદ /ફેબ્રુઆરી,2020 પાનું:23 (1) ધર્મ એટલે કોઈ પણ જીવને કોઈ પણ પ્રકારે સુખ આપવું તે અને કોઈ પણ જીવને કોઈ પણ પ્રકારે દુ:ખ આપવું તે અધર્મ. બસ, આટલો જ ધર્મનો અર્થ સમજવાની જરૂર છે. –દાદા ભગવાન (2) સમૃદ્ધિમાં…
A.A./02 અખંડ આનંદ /ફેબ્રુઆરી,2020 જુદી રીતે વિચારો બારી ખુલી. મમ્મી અને દીકરો બંને એકસાથે બારી પાસે આવ્યાં. મમ્મી અકળાઈને બોલી ઊઠી, ‘બેટા, જો તો ખરો, રસ્તા પર કેટલો બધો કાદવ થઈ ગયો છે ?’ એ જ સમયે બાબો પ્રસન્નતાથી બોલી…
(અખંડ આનંદ/ફેબ્રુઆરી,2020) કાવ્યકુંજ વિભાગ (આપણી કવિતા સમૃદ્ધિ અને નવાં કાવ્યો સંપાદક: હરિકૃષ્ણ પાઠક) (1)ઉછીનું સુખ//પ્રફુલ્લ વોરા (પાનું: 13) કરો જલસા જ જલસા તમતમારે પારકે નાણે, અને ભરપેટ ખાવાનું સદાયે પારકે ભાણે. કરી દોસ્તી જ એવાથી ગુમાવ્યું શાણપણ…
(અખંડ આનંદ/ફેબ્રુઆરી,2020) જોયેલું ને જાણેલું વિભાગ/પાનું:100 સ્વ.શ્રી કસ્તુરભાઈની ચીવટ //રમેશભાઈ સરૈયા 1959-60 ના અરસાની આ વાત છે. તે જમાનામાં બે જ કાર મળતી. એક એમ્બેસેડર અને બીજી ફીઆટ. એમ્બેસેડર ગાડી, ‘હિન્દુસ્તાન મોટર્સ લિ.’ નામની કંપની બનાવતી હતી સ્વ.કસ્તુરભાઈ તે…
(અખંડ આનંદ/ફેબ્રુઆરી,2020) જોયેલું ને જાણેલું વિભાગ/પાના:100 નાના માણસની મોટી વાત //અશોક સોમપુરા મારા સુપરિચિત શ્રી ગોવિંદભાઈના ઘેર બે દિવસથી લાઈટ બંધ હતી. તે જ દિવસોમાં ઘેર મહેમાન પણ આવવાના હતા. તેથી લાઈટ બાબતે તેઓ ચિંતિત હતા. છેવટે ત્રીજે દિવસે…
બાળ ઉછેર અને બાળ કેળવણી રક્ષા February 27, 2020 | 16 Minute Read બાળ ઉછેર કેવી રીતે કરાય? માનવ બાળ માટે જે રીત યોગ્ય કહેવાય એ રીતે બાળ કેળવણી કેવી આપાય? બાળક મોટું થઈને શ્રેષ્ઠ માનવ તરીકે મહોરી ઉઠે એવી કેળવણી…
(અખંડ આનંદ/ફેબ્રુઆરી,2020) જોયેલું ને જાણેલું વિભાગ/પાના:97 થી 99 સાચું પ્રાયશ્ચિત// પી.એમ. આચાર્ય પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતો હતો, તે સમયની વાત છે. અતિવૃષ્ટિ, અછત, કુદરતી આપત્તિઓથી ઉત્પન્ન થતી પરિસ્થિતિમાં રાહત પહોંચાડવી, પુન:સ્થાપન અને પરિસ્થિતિ થાળે પાડવાની કામગીરી મારે બજાવવાની હતી.…
વ્યસનની છાયા// જયેશભાઈ ઠકકર (અખંડ આનંદ/ફેબ્રુઆરી 2020) જોયેલું ને જાણેલું વિભાગ/પાનું: 99 હાલે હું એંસી વર્ષનો છું.ત્રણ વર્ષ પહેલાં સામાજીક કારણોસર વડોદરા આવીને રહેવાનું થયું. અહીં લક્ષ્મીપુરા સ્ટેશન ગોત્રી અને ગોરવા વિસ્તાર બંનેને લાગુ પડે છે.ત્યાં નજીક જ વ્રજવિહાર…
પાંદડાંનું ઉઠમણું// ગાયત્રી ભટ્ટ પાંદડાંનું છે ઉઠમણું પાનખરમાં; બેસવા જઈએ જરા તે ઝાડ નીચે.. ડાળ પણ સુકાઈ ગઈ એની અસરમાં; બેસવા જઈએ જરા તે ઝાડ નીચે.. છમ્મલીલા છાંયડા એણે દીધા’તા; ને ટહુકા આપણે કેવા પીધા’તા વૃક્ષતા આજે ઝરે એની…