“કૂદી પડશું !”//મહેન્દ્ર મેઘાણી (આપણાં સંતાનો/સંપાદક: મહેન્દ્ર મેઘાણી/લોકમિલાપ) પાના:89-90 યતીન અને વિક્ર્મ. બે ભાઈબંધ. દિલ્હીની હેપી મોડેલ સ્કૂલમાં નવમા ધોરણ સુધી બેય સાથે ભણેલા. પણ વિક્રમ નાપાસ થયો અને યતીન કૉલેજમાં ગયો. છતાં બેયની દોસ્તી ચાલુ રહી. તા*2…