Monthly Archives: સપ્ટેમ્બર 2013

હરિનો હંસલો//બાલમુકુંદ દવે

ગાંધી જયંતિ ના અવસર પર પૂજ્ય બાપુના ચરણોમાં હરિનો હંસલો//બાલમુકુંદ દવે કોણે રે દૂભ્યો ને કોણે વીંધિયો ? કલંકીએ કોણે કીધા ઘા ? કોણ રે અપરાધી માનવજાતનો જેને સૂઝી અવળી મત આ ? રુધિરે રંગાયો હરિનો હંસલો ! પાંખ રે

Posted in ગાંધીજી

Mkgandhi       હાડમાંસનો અનોખો મનુષ્ય/અનિલ ત્રિવેદી [સર્વોદય પ્રેસ સર્વિસ બુલેટિન/15.9.2013]       ગાંધીજીની જીવનદૃષ્ટિ વિશિષ્ટતામાં નહોતી પણ સહજ મનુષ્યતામાં હતી. એક રાત્રે સાબરમતી આશ્રમમાં એક વ્યક્તિ ચોરી કરવાને ઈરાદે આવ્યો. એ વખતે જાગી રહેલા આશ્રમવાસીઓએ શંકાને આધારે એ વ્યક્તિને

Posted in ગાંધીજી

પ્રિયકાન્ત મણિયારની બે કવિતાઓ

      પ્રિયકાન્ત મણિયારની બે કવિતાઓ (1)નક્કી અહીં આ હું રહું છું ? નક્કી અહીં આ હું રહું છું ? નક્કી અહીં હા , હું રહું છું . આ જ સરનામે મને મળતાં બધાં પત્રો, ભોંયતળિયે ,છેક નીચે , પોસ્ટના પરબીડીયાના

Posted in કવિતા

સંજય –દૂતના પાત્રમાં /[કૃષ્ણ અને માનવ સંબંધો/હરીંદ્ર દવે

Krishna-manav સંજય –દૂતના પાત્રમાં [કૃષ્ણ અને માનવ સંબંધો/હરીંદ્ર દવે/પ્રવીણ પ્રકાશન] (પાના: 58 થી 66)         સંજય નિષ્ટાવાન દૂત છે. એ યુધિષ્ઠિરની સભામાં પોતાના દૂતકાર્યમાં લેશ પણ ઊણો ઊતરતો નથી. રાજા ધૃતરાષ્ટ્ર અને તેનાં સંતાનો વતી પાંડવોને વાજબી અને ગેરવાજબી

Posted in krishna

બાળવાર્તા -2, /ગિજુભાઈ બધેકા /સંસ્કાર

બાળવાર્તા -2, /ગિજુભાઈ બધેકા /સંસ્કાર   1. ચકી –ચકાની વાર્તા   એહ હતી ચકીને એક હતો ચકો . ચકી લાવી ચોખાનો દાણોને ચકો લાવ્યો દાળનો દાણો.   ચકલીએ તો એની ખીચડી રાંધી , ચૂલે ખીચડી મૂકીને ચકલીબાઈ પાણી ભરવા ગઈ.

Posted in vaartaao

બેટિયાં

                    બેટિયાં હૈં સમસ્યા બેટે ગર, સમાધાન હૈં બેટિયાં, તપતી ધૂપ મેં જૈસે, ઠંડી છાંવ હૈં બેટિયાં . હોકર ભી ધન પરાયા, હૈ સચ્ચા ધન બેટિયાં દિખાવે કી દુનિયા મેં, ગુપ્તદાન હૈ બેટિયાં. અપની બદહાલી કી, સબને બહુત

Posted in કવિતા

વિસર્જન //સોનલ પરીખ

                      વિસર્જન ભીડ ઊમટી છે વિઘ્નહર્તાની વિરાટ મૂર્તિઓ વિસર્જન માટે લઈ જવાય છે છેલ્લાં દર્શન કરવા બાળકને લઈને ફૂટપાથ પર ઊભી છું હું . ખૂણામાં બેઠું  છે એક બાળક ચીંથરે વીંટેલું મોં પર આંસું અને માટીના ડાઘ બાજુમાં છે

Posted in કવિતા

પ્રફુલ દવેના કંઠે મેઘાણીજીના ગીતો

આ સમાચાર વાંચીને મારું મન મોર બની થનગનાટ કરવા લાગ્યું, તો તમે બધા પણ એમાં જોડાઈ જાવ, બહુ જ મજા પડશે. ગોપાલ

Posted in samaachar

વડા ધણીને વિનતિ//–મકરંદ દવે

                                વડા ધણીને વિનતિ   બાપજી, પ્રાણને પાથરું રે, વેણ રાખજે મારું: આ રે કાયાની કાવડે રે તારાં અમરત સારું. વેરનાં વખિયાં ખેતર રે ખેડી-ગોડીને ખાંતે, વ્હાલનાં બી વાવું હોંશથી રે હસીખુશી નિરાંતે. ઊંડા તે ઘાવ વરામણા રે, દિલે

Posted in કવિતા

ગુર્જરી ગિરા//–ઉમાશંકર જોશી. [રોજ રોજની વાચનયાત્રા: 3]//લોકમિલાપ

      ગુર્જરી ગિરા જે જન્મતાં આશિશ હેમચંદ્રની પામી, વિરાગી જિનસાધુઓએ જેનાં હીંચોલ્યાં મમતાથી પારણાં, રસપ્રભા ભાલણથી લહી જે નાચી અભંગે નરસિંહ-મીરાં- –અખા તણે નાદ ચડી ઉમંગે, આયુશ્યમતી લાડલી પ્રેમભટ્ટની, દૃઢાયુ ગોવર્ધનથી બની જે, અર્ચેલ કાંતે દલપત્તપુત્રે, તે ગુર્જરી ધન્ય બની

Posted in કવિતા
વાચકગણ
  • 682,344 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

અન્ય 281 અનુયાયીઓ સાથે જોડાઓ
તારીખીયું
સપ્ટેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો