Mkgandhi 

9331mahatma-gandhi-posters

 

   હાડમાંસનો અનોખો મનુષ્ય/અનિલ ત્રિવેદી

[સર્વોદય પ્રેસ સર્વિસ બુલેટિન/15.9.2013]

 

    ગાંધીજીની જીવનદૃષ્ટિ વિશિષ્ટતામાં નહોતી પણ સહજ મનુષ્યતામાં હતી. એક રાત્રે સાબરમતી આશ્રમમાં એક વ્યક્તિ ચોરી કરવાને ઈરાદે આવ્યો. એ વખતે જાગી રહેલા આશ્રમવાસીઓએ શંકાને આધારે એ વ્યક્તિને પકડીને આશ્રમના એક રૂમમાં બંધ કરી દીધો.સવારે પ્રાર્થના અને નાસ્તા પછી આશ્રમવાસી એ વ્યક્તિને બાપુની પાસે લાવ્યા અને કહ્યું કે બાપુ, આ રાતે ચોરી કરવા માટે આશ્રમમાં આવ્યો હતો, અમે એને એક રૂમમાં બંધ કરી દીધો હતો. અમે એનું શું કરીએ? બાપુનો એ વ્યક્તિને લઈને આવનારા આશ્રમવાસીઓને એક જ પ્રશ્ન હતો કે આ ભાઈને સવારે નાસ્તો આપ્યો? આશ્રમવાસીઓએ ઉત્તર આપ્યો કે બાપુ એ તો ચોરી કરવા આવ્યો હતો, એને નાસ્તો? બાપુએ શાંતચિત્તે ઉત્તર આપ્યો, ચોર પછી હશે પહેલાં મનુષ્ય છે. તમે નાસ્તો કર્યો તો એને પણ તમારી સાથે નાસ્તો મળવો જોઈતો હતો. આશ્રમવાસી ચકિત થઈ ગયા અને બાપુની જીવનદૃષ્ટિએ એ ભાઈના પૂરા વિચાર બદલી નાખ્યા અને તેઓ આઝાદીના આંદોલનના સજાગ કાર્યકર્તા બની ગયા.

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in ગાંધીજી
One comment on “
  1. shabdsoor કહે છે:

    કદાચ ગાંધીજી વિષે ની ખોટી માહિતી તો નથી ને આ ??
    કેમ કે ગાંધીજી એ 50 કરોડ પાકિસ્તાન ને આપ્યા હતા તો આજે શું
    પરિસ્થતિ છે એ ચોરો ની ?? માટે બહુ હમદર્દી પણ તમારા પગ માં આવી
    પડે છે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 257,006 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 289 other followers

તાજા લેખો
તારીખીયું
સપ્ટેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: